ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં સતત વધારો, 41.8 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બન્યુ ‘હોટેસ્ટ સિટી’
અમદાવાદ સહિત ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદ ૪૧.૮ ડિગ્રી સાથે ગુજરાતનું ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું. હવામાન વિભાગે...