અરવલ્લી: મોડાસાની ક્રિષ્ના હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ, બ્લાસ્ટથી દર્દીઓ જીવ બચાવવા ભાગ્ય
અરવલ્લીના મોડાસાની ક્રિષ્ના હોસ્પિટલમાં શોટસર્કિટથી બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે દર્દીઓ અને કર્મચારીઓમાં અફડાતફડી મચી છે. હોસ્પિટલમાં થયેલ બ્લાસ્ટને લઈને ભયભીત થયેલા દાખલ થયેલા દર્દીઓ...