10 હજાર પથારીવાળા કોવિડ કેર સેન્ટર 26 જૂનથી શરૂ થશે, અરવિંદ કેજરીવાલનું શ્રેષ્ઠ કામ જોઈને અમિત શાહે પણ લખ્યો પત્ર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેમને છત્રપુરના રાધા સ્વામી સત્સંગ બિયાસ કેમ્પસના 10,000 બેડના કોરોના કેન્દ્ર અને આઇટીબીપીનું...