વિશ્વમાં સૌથી વધુ Corona સંક્રમણ હોવું ‘સન્માનની વાત’, ડોનાલ્ડ ટ્રમ્પનું અજીબોગરીબ નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દેશમાં કોરોના (Corona) નું સંક્રમણ વિશ્વમાં સૌથી વધુ હોવું તે સન્માનની વાત છે. તેમણે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે જ્યારે...