હનીમૂન / અભિનેત્રી એવલિન પતિ સાથે ઓસ્ટ્રેલિયાના લક્ઝરી રિઝોર્ટમાં પસાર કરી રહી છે ક્વાલિટી ટાઇમ, એક રાત રોકાવવાના છે આટલા રૂપિયા
‘યે જવાની હૈ દિવાની’ની અભિનેત્રી એવલિન શર્માએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. હવે એવલિન શર્મા તેના પતિ તુષાન ભિંડી સાથે ઓસ્ટ્રેલિયામાં હનીમૂન મનાવી રહી છે....