Archive

Tag: Home

ઘર ખરીદનારાઓને મોદી સરકારે કર્યા ખુશ, GSTમાં થયો આટલો મહત્વનો ઘટાડો

ગવર્નિંગ સેક્રેટરી A.B.પાંડેએ જણાવ્યું હતું કે GST કાઉન્સિલે મંગળવારે રીયલ એસ્ટેટ માટે નવા ટેક્સ માળખાના અમલીકરણ માટે સંક્રમણ યોજનાને મંજૂરી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યો સાથે પરામર્શ કરીને ડેવલપર્સને પરિવર્તનનો યોગ્ય સમય આપવામાં આવશે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે…

આજે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, આ છે આજના કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ સવારે 10 વાગ્યે  અડાલજ ખાતે અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ અન્નપુર્ણા માતાજીના મંદિરનું લોકાર્પણ કરશે. તો બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં શ્રમયોગી યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ…

ચૂંટણી પહેલા ઘર ખરીદદારો માટે ખૂશ ખબર, GST ઘટાડી 1 ટકા કરી દેવામાં આવ્યો

લોકસભા ચૂંટણી પહેલા મતદારોને ખુશ કરવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો. મકાન ખરીદદારોને રાહત આપતા જીએસટી કાઉન્સિલે મકાન પર લાગતા જીએસટીમાં ઘટાડો કર્યો છે. બેઠક બાદ નાણાપ્રધાન અરૂણ જેટલીએ આ માહિતી આપી. આ ઉપરાંત એફોર્ડેબલ અને નોન અફોર્ડેબલ…

ઉત્તર પ્રદેશના ભડોલીમાં એક દુકાનમાં વિસ્ફોટ, ત્રણ મકાનો ધરાશાયી, 13ના મોત

ઉત્તર પ્રદેશના ભડોલીમાં એક દુકાનમાં બપોરે વિસ્ફોટ થવાના કારણે પાસેના ત્રણ મકાનો પડી જતાં  ઓછામાં ઓછા ૧૩ જણા માર્યા ગયા હતા અને છ જણાને ઇજા થઇ હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે હજુ પણ કેટલાક…

સવારે ઉઠીને આ ભાઈ ગયા ટોઈલેટ અને સીટ ઉચી કરતા જ જોવા મળ્યું એવું કે…

સવાર સવારમાં ઉઠીને તરત લોકો ફ્રેશ થવા માટે વોશરૂમમાં જાય છે. વોશરૂમમાં જો ટોઈલેટ સીટ ઉપર કરતાની સાથે જ જો અજગર તમારૂ સ્વાગત કરે તો શું હાલ થાય તેનો અંદાજો લગાવી પણ ન શકાય. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ગયા અઠવાડિયે એક વ્યક્તિની…

લોકસભામાં આ 3 વચનો મોદીને પીએમની ખુરશી અપાવશે, ભાજપના ચૂંટણી ઢંઢેરામાં હશે ટોપ પર

ભારતમાં સસ્તા મકાનો બનાવવાની કેન્દ્ર સરકારની યોજના વર્ષોથી ચાલતી આવે છે પરંતુ 2014 પછી નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે ગરીબોના આવાસ પ્રત્યે વધુ ધ્યાન આપતા શહેરી ગરીબો અને હવે મધ્યમવર્ગ માટે ઘરનું ઘર સ્વપ્ન નહીં હકીકત બની…

અંક ગણિતના મહારથી અમિત શાહના જાણો ક્યારથી પડ્યા સરવાળા ખોટા

11 ડિસેમ્બર 2018 ભાજપ માટે વર્ષનો સૌથી ખરાબ દિવસ સાબિત થયો છે. કારણે પાંચ રાજ્યોમાં ભાજપનો જે રીતે રકાસ થયો છે. તેનાથી ભાજપને એ વાતની સમજ આવી ગઇ હશે કે અંતે તો જનતા જ જનાર્દન હોય છે. જનતા ધારે તે…

3 લાખમાં મળે છે અત્યાધુનિક ઘર : એક કરોડ મકાનો છે ખાલી, કોઈ રહેવા તૈયાર નથી

જો તમે વિદેશમાં સસ્તુ મકાન ખરીદવા ઈચ્છતા હોવ તો જાપાન તમારે બેસ્ટ ઓપ્શન છે. એક સમાચાર મુજબ જાપાનમાં આશરે 1 કરોડ મકાન ખાલી પડયા છે. આ મકાનો આકિયા (Akiya) બેંક વેબસાઈટ પર વેચાણ થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક મકાન તો…

આ છે ભારતનું સૌથી મોંઘુ ઘર, વિસ્તાર અને કિંમત તો…

આમ તો દુનિયામાં ઘણા મોટા-મોટા બંગલા છે. એ જેટલા મોટા છે તેટલાં જ જોવામાં પણ સુંદર લાગે છે. આ બંગલાની કિંમત પણ બહુ જ વધારે હોય છે, અથવા તો આપણી વિચારણાથી ઘણુ વધારે હોય છે. ભારતના એક સૌથી મોંઘા અને…

એશિયાટીક સાવજોને સાચવવામાં સરકારનું વનખાતું સદંતર નિષ્ફળ, 23માંથી 11 સિંહોનાં મોત ઈન્ફેકશનથી

સૌરાષ્ટ્રના ગિરમાં રહેલા એશિયાટીક સાવજોને સાચવવામાં સરકારનું વનખાતું સદંતર નિષ્ફળ ગયું છે. 12 સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં કુલ 23 સિંહનાં મોત થયા છે. હજું કેટલાક સિંહની હાલત ગંભીર હોઈ, મરણાંક વધી શકે છે. સિંહોના ટપોટપ મોત થયા ત્યારે વનખાતાનાં ટોચના…

કેશોદના જગદીશ પાર્કમાં રોડ વચ્ચે મોટા ઝાડી ઝાંખરા ઉગ્યા, રહિશો કરી રહ્યા છે અસુવિધાઓનો સામનો

કેશોદના વોર્ડ નં. 8 ના જગદીશ પાર્કમાં રોડ વચ્ચે મોટા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. પાલીકા દ્વારા રોડની સાફ સફાઇ કરવામાં આવતી નથી. જેથી રહિશો અસુવિધાઓનો સામનો કરી રહ્યાં છે. મકાનના મૂળ માલિકો બહારગામ રહે છે. હાલમાં મકાનોમાં ભાડૂઆતો રહે…

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશ વિસર્જન નિમિત્તે વિશિષ્ટ કરાઈ વ્યવસ્થા

આજે છે  ભાદરવા સુદ ચૌદસ અને આજે ભક્તો વિઘ્નર્તા ભગવાન ગણેશનું વિસર્જન કરશે. 1૦ દિવસના સ્થાપન બાદ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ભક્તોની આંખમાં ‘બાપ્પા’ની વિદાયના આંસું હશે તો સાથે હૃદયમાં એ વાતનો ઉત્સાહ પણ હશે કે આવતા વર્ષે…

VIDEO : ભાવુક થઇ સ્મૃતિ ઇરાની, જાણો શા માટે આ વીડિયોમાં તે રડી રહી છે?

ટેલિવિઝન અને ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપુરની વેબ સીરિઝનાં પ્રમોશન માટે સ્મૃતિ ઈરાની પોતાને ઘેર ગઈ હતી. જ્યાં તે ઘરની હાલત જોઈ ભાવુક થઈ ઉઠી હતી. વાત જાણે એમ છે કે એકતા કપુર પોતાનાં ડિજિટલ પ્લેટફોર્મ અલ્ટ બાલાજી પર હોમ નામની…

હોન્ડાની જન્માષ્ટમી અોફર, રૂ. 3,999 ભરો અને સ્કૂટર ઘરે લઈ જાઅો

દેશની ટૂ – વ્હીલર ઉત્પાદક કંપની હૉન્ડા ટૂ -વ્હીલર્સ ઇન્ડિયાએ પોતાના બજેટ સ્કૂટર CLIQ પર ખાસ ઓફર રજૂ કરી છે. જેને લઈને તેને ખરીદવી હવે વધુ સરળ થઇ ગયું છે. ચાલો જાણીએ શું છે ઓફર અને ગ્રાહકોને તેમાં કેટલો ફાયદો…

SBIઅે ગ્રાહકોને અાપ્યો મોટો ઝટકો, હોમ લોન અને અોટો લોન પડશે મોંઘી

દેશની સૌથી મોટી ધિરાણકર્તા એસબીઆઈએ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સ અથવા એમસીએલઆરમાં ૦.૨ ટકાનો વધારો કર્યો હોવાથી હોમ, ઓટો અને અન્ય લોન્સ મોંધી થશે. તેમજ આ માટેના નવા દરો આજના રોજથી અમલમાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ તમામ મુદતના ત્રણ વર્ષ…

વહીવટી તંત્રના પાપે તળાવમાં ગરકાવ થયું ગામ

પંચમહાલ જિલ્લાના કાલોલ ગામના લોકોને ચોમાસામાં વરસાદી પાણીના કારણે સ્થળાંતર કરવા લાચાર બનવુ પડ્યુ છે. વહીવટી તંત્રના પાપે ચોમાસામાં 400 જેટલા પરિવારના સભ્યો હેરાન થઈ રહ્યા છે. જેથી લોકોમાં રોષ ફેલાયો છે. ત્રણ દાયકા પહેલા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી…

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં આતંકીઓએ ભાજપ કાર્યકર્તાની કરી હત્યા

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં આતંકવાદીઓએ ભાજપ કાર્યકર્તાની હત્યા કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  પુલાવામામાં ભાજપના સક્રિય કાર્યકર્તા શબીર અહમદ ભટ્ટને તેના ઘરે ગોળી મારી દેવામાં આવી. રાત્રીના સમયે આતંકવાદીએ શબીર અહદમના ઘરે ઘુસી ગયા હતા. શબીરને ગોળી મારી આતંકવાદીઓ ફરાર થઈ…

વાસ્તુ ટિપ્સ – આવા સ્થાને બનાવો તમારા સપનાનું ઘર, નહી તો….

દરેક વ્યક્તિનુ સપનુ હોય છે પોતાનુ ઘર. મોંઘવારીના આ સમયમાં એક સામાન્ય માણસે પોતાનુ ઘર વસાવવા માટે જીવનભરની જમા પૂંજી લગાવવી પડે છે. તેથી જરૂરી છે કે ઘર એવા સ્થાન પર હોવુ જોઈએ જેમા તમે તમારા કુંટુંબ સાથે સુખ અને…

અા છે ભારતની સૌથી શરમજનક ઘટના, સુપ્રીમે મોર્ફ તસવીરો કે વીડિયો પર પણ રોક લગાવી

બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં સગીરાઓ સાથે બળાત્કારના મામલે સુપ્રીમ કોર્ટે કડકાઈ દર્શાવી છે. આ મામલામાં સુઓ મોટો હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગવામાં આવ્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છેકે જરૂરત ઉભી થવા પર…

વિસાવદરના રહેણાંક વિસ્તારમાંથી છેલ્લા આઠ દિવસમાં મગરના ચાર બચ્ચા પકડાયા

વિસાવદર શહેરના રહેણાંક વિસ્તારમાંથી છેલ્લા આઠ દિવસમાં મગરના ચાર બચ્ચા પકડાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. વિસાવદરથી જૂનાગઢ રોડ પર નોબલ સ્કૂલ પાસેથી છ દિવસ પહેલાં મગરનું બચ્ચું પકડાયું હતું. ત્યાં ફરી એક મહિનાનું મગરનું બચ્ચું…

વાસ્તુ ટિપ્સ : ઘરમાં કરો આ ફેરફાર, ચમકી ઉઠશે નસીબ

વાસ્તુ અનુસાર રસોડું ઘરનો સૌથી મહત્વનો ભાગ છે. રસોડું, ઘરમાં સુખ છવાયેલું રહે અને ઘરમાં સમૃદ્ધિ રહે તેના માટે જવાબદાર પણ હોય છે. રસોડામાં ઘરની લક્ષ્‍મી એટલે કે મહિલાઓ સૌથી વધારે સમય પસાર કરતી હોય છે. વાસ્તુમાં પણ એટલા માટે…

હોમબાયર્સ અને બિલ્ડર્સ લોબીને થશે ઘણો ફાયદો , સરકાર અાપી રહી છે અા ખુશખબર

શનિવારે યોજાયેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં 28%ના જીએસટી ટેક્સ માળખાને હલકું કરીને માત્ર 35 પ્રોડકટ અને સેવા પર જ હવે 28% ટેક્સ લેવાનો સરકારે નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં જ્યારે જીએસટી લાગુ થયું ત્યારે કુલ 226 આઈટ્મસ પર જીએસટી કર વસૂલાતો હતો,…

અમરેલીમાં થયેલા વરસાદથી છાપરાની છતમાં રહેતા કેટલાય લોકોના રહેઠણો ઉજડ્યા

બે દિવસ અગાઉ અમરેલીમાં થયેલા વરસાદથી માત્ર ખેતીને જ નુકશાન વેઠવાનો વારો આવ્યો નથી. સામાન્ય લોકોએ પણ પારવાર મુશ્કેલી વેઠવી પડી. તો છાપરાની છતમાં રહેતા કેટલાય લોકોના રહેઠણો ઉજડી ગયા. ક્યાંક ધરાશાયી થયેલી દિવાલ.તો ક્યાંક છત પર હોવા જોઈએ તે…

ભાજપના નેતાઓ દ્વારા દલિતોના ઘરે ભોજન કરવા પર સાવિત્રીબાઈ ફુલેએ આપ્યું વિવાદિત નિવાદન

ભાજપના નેતાઓ દ્વારા દલિતોના ઘરે ભોજન કરવાના વધતા ચલણ વચ્ચે પાર્ટીના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ આને એક ઢોંગ ગણાવ્યો છે અને બહુજન સમાજનું અપમાન ગણાવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા તાજેતરમાં દલિતોના ઘરે ભોજન કરવાના મામલે સર્જાયેલા વિવાદ સંદર્ભે પુછવામાં આવેલા…

રૂ. 3 લાખ વાર્ષિક અાવક છે તો સરકાર તમને અાપી રહી છે રૂ. 1.50 લાખની સબસિડી

જો તમારા પરિવારમાં સદસ્યોની સંખ્યા વધી ગઇ છે અને તમે ઘરની સાઇઝ વધારવા માંગો છો પરંતુ પૈસા ન હોવાના કારણે આ કામ નથી કરી રહ્યા તો તેમાં હેરાન ન થાઓ મોદી સરકાર તમારા જેવા લોકોને 1.50 લાખ રૂપિયા આપી રહી…

Photos : આ છે દુનિયાના સૌથી આલિશાન અને મોંઘા ઘર

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેનું એક સુંદર ઘર હોય. દુનિયામાં અનેક એવા આલિશાન ઘર છે જેને જોઇને તમને ચોક્કસપણે આશ્વર્ય થશે. આ ઘરોમાં એક અલગ જ દુનિયા વસે છે. ચાલો જાણીએ આ આલિશાન ઘર વિશે. લંડન સ્થિત…

હવે સસ્તામાં ઘરનું ઘર મળશે : સરકારે 60 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા

વર્ષ 2022 સુધીમાં ગરીબોને ઘરનું ઘર અાપવાના વાયદામાં સરકારે વધુ અેક પગલું ભર્યું છે. શહેરોમાં અાસમાને પહોંચેલા મકાનના ભાવ વચ્ચે ગરીબો માટે તો ઘરનું ઘર અેક સપનું બનીને રહી ગયું છે. અા સ્થિતિમાં સરકારની યોજનાને પગલે ગરીબોને થોડી રાહત મળી…

બહુચરાજીના પાલજ ગામે બે રહેણાંક મકાનમાં લાગી આગ, આગ પર મેળવાયો કાબુ

મહેસાણાના બહુચરાજીના પાલજ ગામે બે રહેણાંક મકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે. રહેણાંક મકાનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે સ્થાનિકોએ જ પ્રયાસ શરૂ કર્યા. તેમજ ફાયર ફાઈટર પણ દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના જવાનોએ પાણીનો મારો ચલાવીને બાદ આગ…

ઘરમાં સમૃદ્ધિ અને ખુશીનો માહોલ બનાવી રાખવા અપનાવો આ વાસ્તુ ટિપ્સ

વાસ્તુ શાસ્ત્રમાં પ્રકૃત્તિની પાંચ પ્રાથમિક શક્તિઓ પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને વાયુની શક્તિને જોવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રનો મુખ્ય હેતુ સકારાત્મક ઉર્જાને વધારવાનો છે અને માનવ જીવનને વધારે ઉંચે લઇ જવાનું છે. જો તમે પણ આ વાસ્તુ ટિપ્સને અપનાવીએ છીએ,…

વડોદરા : રાવપુરા પરની પોળમાં મકાનનો ભાગ ધરાશાઇ થતા નાસભાગ, કોઇ જાનહાની નહીં

વડોદરાના રાવપુરા રોડ પર આવેલી મહાવીર સ્વામીની પોળમાં આવેલા મકાનનો હિસ્સો ધરાશાયી થતા નાસભાગ મચી હતી. 70 વર્ષ જૂના મકાનનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જોકે કોઈ જાનહાની થઈ નથી. પણ નજીકમાં પાર્ક કરેલી બે બાઈકને નુકસાન થયું…