Archive

Tag: home ministry

બાપ આવ્યો છે બાપ… અલ્પેશ કથિરીયાની સુરત પોલીસને બેફામ ગાળાગાળી

તાજેતરમાં જ રાજદ્રોહના કેસમાંથી જામીન મેળવીને જેલમાંથી બહાર આવેલા અલ્પેશ કથીરિયાએ ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ઉઠાવવાના મુદ્દે પોલીસ સ્ટેશનની અંદર ગાળાગાળી કરી હતી ટોઈંગ ના મુદ્દે માથાકૂટ થયા ગયા બાદ અલ્પેશ કથીરિયા ને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો જ્યાં અલ્પેશ…

પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો : 6 એસપી અને 13 ડીવાયએસપીની કરાઈ બદલીઓ

ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ૬ આઇપીએસ અને ૧૫ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાગતા વળગતા અધિકારીઓની ચોક્કસ જગ્યાએ ગોઠવણ કરાવામાં કરવામાં આવી રહી છે, જ્યારે વર્ષો સુધી અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા અને રાજકીય વગ…

પોલીસમાં પાવર વહેંચાશે : ગૃહ મંત્રાલય સફળ રહ્યું તો પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો થશે, 2 ડીજીપી હશે

પોલીસનો મૂળ હેતુ અે સામાન્ય વ્યક્તિને રક્ષણ અને ન્યાય અપાવવાનો છે. હવે સ્થિતિઅો ધીમેધીમે બદલાઈ રહી છે. પોલીસના મૂળભૂત હેતુઅો હવે ધીમેધીમે બદલાઈ ગયા છે. સત્તા હોય તેની તરફ ઢળી જતું પોલીસતંત્ર પોતાની વિશ્વસનિયતા ગુમાવી રહયું છે. નિષ્ઠાવાન અને પ્રમાણિક…

પરપ્રાંતવાદને ડામવામાં ગુજરાતના અા છે `હીરો’ : નિભાવી વિશેષ જવાબદારી

ઢુંઢર દુષ્કર્મકાંડ બાદ વણસેલી સ્થિતી હવે ધીમેધીમે થાળે પડી રહી છે. પરપ્રાંતીયો સામે ઉભો થયેલો વિરોધનો જુવાળ હવે શાંત પડી રહ્યો છે. અા ઘટનામાં દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે. પ્રાંતવાદ નામનો રાક્ષસ જાગે તે પહેલાં સૌથી સારી કામગીરી કરી હોય તો…

10 રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનને મચી તબાહી : મોતનો અાંક હચમચાવશે

આ વર્ષે ચોમાસામાં દશ રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 1400થી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં કેરળમાં સૌથી વધુ 488 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ગૃહ મંત્રાલયે એનઈઆરસીને ટાંકીને જણાવ્યુ છે કે કેરળમાં વરસાદ અને પૂરને કારણે 488 લોકોએ જીવ…

ગૃહ વિભાગનો રિપોર્ટ, 10 રાજ્યમાં કુદરતી આફતથી કુલ 1400 જેટલા લોકોની…

ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં 10 રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે કુલ 1400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં કેરળમાં સૌથી વધુ 488 લોકોના મોત નિપજ્યા છે. ગૃહ મંત્રાલયે સોમાવારે આ જાણકારી આપી. એનઇઆરસી મુજબ કેરળમાં વરસાદ અને પૂરના…

ભારે વરસાદને કારણે 777ના મોત, આ રાજ્યોમાં છે હાઈ-અલર્ટ

ચાલુ વર્ષે ચોમાસુ પોતાની સાથે સંકટ લઈને આવ્યું છે. પહેલા મુંબઈ અને ગુજરાત પૂરથી ત્રસ્ત હતાં. હવે કેરળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર…

ગુજરાતમાં અાઈપીઅેસની અાવી રહી છે બદલીઅો : પોલીસતંત્રમાં થશે ઘરખમ ફેરફાર

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ નજરમાં રાખી લાંબો સમય સુધી લટકાવ્યા બાદ આઈપીએસ અધિકારીઓના બદલીમા પ્રથમ રાઉન્ડમાં ૩૧ સિનીયર અધિકારીઓના બઢતી-બદલીના હુકમો કર્યા બાદ હવે એસપી કક્ષાના આઈપીએસ અધિકારીઓની બદલીનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે. આની સાથોસાથ ૭ જેટલા એએસપીઓ કે જેમને…

કેન્દ્રીય ગૃહમંત્રાલયનો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં ઘટાડો થયો હોવાનો દાવો

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં ઘટાડો થયો હોવાનો દાવો કેન્દ્રીય ગૃહમંત્રાલયે કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલના આંકડા પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થયા બાદ આતંકવાદી હુમલાની ઘટનામાં મોટો ઘટાડો થયો છે. જોકે, પથ્થરમારાની ઘટનામાં થોડો વધારો પણ નોંધાયો છે. ગૃહમંત્રાલયના…

રથયાત્રા બાદ પોલીસ ડિપાર્ટમેન્ટમાં બદલીનો ચીપાશે ગંજીપો : અાજે ટ્રેલર બહાર પડ્યું

રાજ્ય સરકારે 14 અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. આ પ્રમોશન બાદ હવે રાજ્યમાં રથયાત્રા બાદ આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાશે જે નક્કી છે. રાજ્યના તમામ મહાનગરોના કમિશ્નર.. અધિકારીઓ અને મહત્વની એજન્સીના અધિકારીઓની બદલી નક્કી માનવામાં આવી રહી છે. રાજ્યમાં 14 જેટલા…

20 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી, હરિયાણામાં સ્કૂલો બંધ

હવામાન વિભાગે અાગામી 48 કલાકમાં 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાન અાવવાની સંભાવના દર્શાવી છે. જેમાં ઉત્તરાખંડ અે હિમાચલ પ્રદેશમાં બરફના કરા પડી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહીને પગલે…

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તોફાનના કારણે યુપી સહિત ચાર રાજ્યોમાં આપ્યું એલર્ટ

ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં શનિવારે તોફાનના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે  ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ, ઓરિસ્સા અને બિહારમાં એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં તોફાન સાથે વરસાદ પડી શકે છે. ગૃહમંત્રાલયના…

પોલીસ કોન્સ્ટેબલને બે રૂમ રસોડાના આવાસ અપાશે : ગૃહમંત્રીની જાહેરાત

રાજ્યભરમાં પોલીસ કોન્સ્ટેબલના નિવાસ સ્થાનને લઈને સરકારે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે. સરકાર પોલીસ કોન્સ્ટેબલને બે રૂમ રસોડાનુ મકાન આપશે તેવી જાહેરાત ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહે ગૃહમાં કરી છે..રાજ્ય સરકારે પોલીસ આવાસ માટે 220 કરોડની ફાળવણી કરી છે. 60 કરોડ રૂપિયા માળખાકીય…

ગેરકાયદેસર રહેતા રોહિંગ્યા મુસ્લિમોની કરો હકાલપટ્ટી : ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રોહિંગ્યા મુસ્લિમોની ઓળખ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાની ઓળખ કરી બહાર કાઢવામાં આવે. એડવાઈઝરીમાં રોહિંગ્યા મુસ્લિમોથી ખતરાની વાત કહેવામાં આવી છે….

મોદી સરકારનો મોટો નિર્ણય, ચીન-PAK. સીમા પર સેટેલાઇટથી રાખવામાં આવશે નજર

ચીન અને પાકિસ્તાનની સરહદે સતત થઈ રહેલી ઘટનાઓ વચ્ચે ભારત સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્રની મોદી સરકાર હવે ચીન અને પાકિસ્તાનની સરહદો પર સેટેલાઈટ દ્વારા નજર રાખશે. તેના દ્વારા ભારત વિરુદ્ધ થઈ રહેલી ગતિવિધિઓ પર આઈટીબીપી, બીએસએફને રિયલ…

ગૃહ મંત્રાલયનો ચીન સામે બળવો, ચીની કંપનીઓને સિક્યોરિટી ક્લીયરન્સની ના પાડી

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ચીની કંપનીઓના સમૂહને સિક્યોરિટી ક્લીયરન્સ આપવાની ના પાડી. દેશની સિક્કીમ ક્ષેત્રની સરહદે ભારતીય અને ચીની લશ્કરીદળો એકબીજાની સાથે મડાગાંઠ હજી કાયમ છે ત્યારે દેશના ૨૨ કિમી લાંબા પ્રસ્તાવિત મુંબઇ ટ્રાન્સ હાર્બર લિંક બાંધવા માટેની ચીની કંપનીઓના સમૂહને…