હવે બંગાળી ભાષામાં મમતાને લલકારશે અમિત શાહ, ભાષા શીખવા માટે કરી ‘શિક્ષક’ની નિમણુંક
પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષનો સમયગાળો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીની જોરદાર તૈયારી કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીની...