મેગન માર્કલ સાથેના શારિરીક સંબંધનો દાવો કરવા માટે 50 લાખની ઓફર કરવામાં આવી હતી, એક્ટરે કર્યો ખુલાસો
હોલીવુડની ભૂતપૂર્વ અભિનેત્રી અને પ્રિન્સ હેરીની પત્ની મેગન માર્કલ (Meghan Markle)અવારનવાર સમાચારોમાં રહે છે. મેઘન માર્કલે 2018માં ઈંગ્લેન્ડના પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન...