કાશ્મીરની દીકરી બનશે હોલેન્ડમાં અમેરિકાની રાજદૂત, બાઇડેન સરકારની જાહેરાત
અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ભારતીય મૂળની રાજકીય અને માનવતાવાદી કાર્યકર શેફાલી રાઝદાન દુગ્ગલને હોલેન્ડમાં અમેરિકાની રાજદૂત બનાવવાનો ઇરાદો જાહેર કર્યો છે, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું...