VIDEO: હોલિકા દહન કાર્યક્રમ દરમિયાન એક ગંભીર ઘટના બની, એક વ્યક્તિએ સ્ટંટ કરતા ગુમાવ્યો જીવ
ઘણી વાર વ્યક્તિ એક્શન બતાવવાની લ્હાયમાં કંઈક એવું કરી નાખે છે જેનાથી મૃત્યુ પણ થાય છે. હાલમાં જ મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી...