Bank Holidays Alert! આગામી સપ્તાહે 6 દિવસ માટે બંધ રહેશે દેશની બેંકો, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઓક્ટોબર મહિનામાં તહેવારો હોવાને કારણે સતત બે દિવસ સુધી દેશની બેંકોમાં કોઈ કામકાજ રહેશે નહીં. જો તમે બેંકમાં જવાનું અને આવતા સપ્તાહમાં તમારા મહત્વના કામનું...