મરીન ડ્રાઈવના દરિયામાં જોવા મળી હાઈટાઈડની અસર, Videoમાં જુઓ કેટલા ઉંચા ઉછળી રહ્યા છે મોજા
મુંબઈમાં ભારે વરસાદની આગાહી બાદ મરીન ડ્રાઈવના દરિયામાં હાઈટાઈડની અસર જોવા મળી છે. જેથી દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. હાઈટાઈટ દરમ્યાન લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની...