Loksabha 2019: CM વિજય રૂપાણી પર હશે આ મોટી જવાબદારી, જાણો છો કેવી રીતે પહેલી વાર મળ્યા હતા PM મોદીને?
ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. જોકે આ વખતે ભાજપે ગુજરાતમાં પોતાનો ગઢ સન્માનજનક રીતે બચાવી રાખવા માટે ઘણી...