પીએમ મોદી મોહન ભાગવતથી હિંદુ સંગઠનો નારાજ પણ જાહેરમાં બોલવાની હિંમત નથી, મોદીના કારણે શક્ય બન્યું એવું ચિત્ર ઉભું કરાયું
મોદીએ અયોધ્યામાં ભૂમિપૂજન પછી કરેલા પ્રવચનમાં રામમંદિર ઝુંબેશ સાથે સંકળાયેલા કોઈનો પણ ઉલ્લેખ ના કર્યો. તેના બદલે સોશિયલ મીડિયા પર એવું ચિત્ર ઉભું કરવા કોશિશ...