કાશ્મીર ખીણમાં નવરેહ પર હિંદુઓનો જમાવડો, પંડિતોને ફરી વસાવવાનું અભિયાન ચાલુ થશે
‘કાશ્મીર ફાઈલ્સ’ મૂવીના કારણે કાશ્મીરી પંડિતોની તકલીફોની દેશભરમાં ચર્ચા છે ત્યારે તેનો લાભ લેવા હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવ્યાં છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્રી નવરાત્રિના પહેલો...