ગૌરવની વાત/ ગુજરાતની આ યુનિવર્સિટીમાં પહેલીવાર વિષય તરીકે ભણાવાશે ‘હિન્દુ ધર્મ’, BHUએ તૈયાર કર્યો છે અભ્યાસક્રમ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) (VNSGU) એ અભ્યાસક્રમમાં હિંદુ ધર્મને એક વિષય તરીકે ઉમેર્યો છે. હવે આ યુનિવર્સિટી તેના...