GSTV

Tag : Himmatnagar

આ આરટીઓ ઓફિસમાં અધિકારીઓની કામચોરીથી લોકો પરેશાન, વાહનોની લાગે છે લાઈનો

Nilesh Jethva
દિવાળી બાદ પણ હિંમતનગર આરટીઓ કચેરીઓના અધિકારીઓએ આળસ ખંખેરી નથી. આર.ટી.ઓ કચેરીમાં અધિકારીઓની કામચોરી સામે આવી હતી.પાસિગ માટે આવેલા વાહનોની કતારો જોવા મળી હતી. આર.ટી.ઓ...

પાલિકાની કાર્યવાહીથી હિંમતનગરમાં પ્લાસ્ટિક વેંચનારા વેપારીઓમાં ફફડાટ

Nilesh Jethva
સાબરકાંઠાના હિંમતનગરની પાલિકાએ પ્લાસ્ટિક વેચનારાઓ પર હાલ તો તવાઈ શરૂ કરી છે. પ્લાસ્ટીકના હોલસેલ વેપારી અને શાકમાર્કેટમાં રેડ કરી 3000 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે....

મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો માટે કરોડોની લોન થઈ મંજૂર

Nilesh Jethva
હિંમતનગરના કાંકણોલના ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં બે દિવસીય ગ્રાહક જોડાણ પહેલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાન મંત્રી મુદ્રા યોજના,...

RTOએ જે નંબર ટ્રેક્ટરને આપ્યો હતો તે બાદમાં બાઈકને પણ આપી દેતા ટ્રેક્ટર ધરાવતા ભાઈ દોડતા થઈ ગયા

Mayur
સામાન્ય રીતે ફોર વ્હીલર અને ટુ વ્હીલર ગાડીના નંબરની સીરીજો અલગ અલગ હોય છે. જો કે સાબરકાંઠા આર.ટી.ઓનાં તત્કાલીન અધિકારીઓને આની સૂઝ નહીં હોય કે...

દિલ્હી કે મુંબઈ જતા સાબરકાંઠા જિલ્લાના લોકોને આ સુવિધા શરૂ થતા પૈસા અને સમય બચશે

Nilesh Jethva
અમદાવાદ-ઉદેપુર રેલવે માર્ગ મીટર ગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તન થયા બાદ આજે હિંમતનગર રેલવે સ્ટેશનનુ ઉદ્ઘાટન કરવામા આવ્યુ. સાથે જ તલોદ અને સોનાસણ રેલવે સ્ટેશન પર વાઇફાઇ...

હિંમતનગરની આ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની રેડ, ચાલતો હતો આ ગોરખધંધો

Nilesh Jethva
હિંમતનગરમાં કુખના કાતિલ ઝડપાયા છે. હિંમતનગરની વૃદાવન હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી હતી. આ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતુ. આ હોસ્પિટલમાં 30 હજારમાં...

હિંમતનગરમાં શ્રાવણીયો જુગાર રમતા 10 જેટલા શકુનીઓને પોલીસે ઝડપી લીધા

Nilesh Jethva
શ્રાવણ મહિનો આવતા જ રાજ્યમાં ઠેર ઠેર જુગારીઓ અડ્ડો જમાવીને બેસી જતા હોય છે. શ્રાવણીયા જુગારને ડામવા પોલીસે પણ કમર કસી છે. આવી એક ઘટના...

જમીનના ઉંચા ભાવે સંબંધો ભુલાયા, નાના ભાઈનું મોત થતા રચાયું ષડયંત્ર

Nilesh Jethva
જમીનોના ભાવમાં તેજી આવતા હવે જમીનોની લાલસાએ સંબંધોમાં તિરાડ પડી છે. આવું જ કૈક થયું છે હિમતનગરમાં. જ્યાં નાના ભાઈનું અવસાન થતા મોટા ભાઈએ જ...

હિંમતનગરના હડિયોલ ગામમાં ભારે વરસાદને પગલે ત્રણ ફુટ પાણી ભરાયા

Nilesh Jethva
હિમતનગરમાં ફરી વખત વરસાદી માહોલ જામ્યો છે. વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોને અસહ્ય ગરમીથી રાહત...

સાબરકાંઠાઃ હિમતનગરના વીરપુરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી કોમી એકતાનો સંદેશ અપાયો

Arohi
સાબરકાંઠાના હિમતનગરના વીરપુરમાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગામના મુસ્લિમોએ તિરંગો લહેરાવી આઝાદી પર્વની ઉજવણી કરી હતી. મીની ભારત કહેવાતા વીરપુર ગામના કાશ્મીરીઓએ રાષ્ટ્રધ્વજને...

જન્મદિવસે જ મળ્યું મોત : કાર પુલ પરથી નીચે ખાબકી, છવાયો માતમ

Nilesh Jethva
હિંમતનગર તાલુકાના દલપુર-આગીયોલ રોડ પર વિધિની વક્રતા સામે આવી છે. જન્મ દિવસે જ એક યુવકને મોત મળ્યું છે. કાર પુલ પરથી‌ નીચે ખાબકતા બે લોકોના...

હિંમતનગરમાં ભારે વરસાદને પગલે દસ ભેંસ પાણીમાં તણાઈ

Nilesh Jethva
હિંમતનગરના ચાંપલનારમાં 10 થી વધુ ભેંસના મોત થતા પંથકમાં હાહાકાર મચી ગયો છે. ભેંસોને જ્યાં બાંધેલી હતી તે જગ્યા પર અચાનક પાણી આવતા ભેંસો પાણીમાં...

હિમતનગરમાં બાળકો અને પતિને બંધક બનાવી મહિલા સાથે ગેંગ રેપ

Nilesh Jethva
હિમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમા ગેન્ગ રેપની ઘટના સામે આવી છે. જ્યાં આદિવાસી મહિલા સાથે ગેન્ગ રેપ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે સફેદ કલરની કારમાં...

હિંમતનગરમા 6150 કિલો તુવેરદાળનો કરાયો નાશ, માત્ર એક સેમ્પલના આધારે કાર્યવાહી

Nilesh Jethva
હિંમતનગરમા મધ્યાહન ભોજન યોજનામાં વપરાનાર 6150 કિલો તુવેરદાળનો નાશ કરાયો છે. હિમતનગર ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ સહિત પુરવઠા વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. ફુડ...

હિંમતનગરમાં યુવકે પાણીમાં યોગ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

Nilesh Jethva
પોરબંદર વેરાવળ હાઇવે પર આવેલા માધવપુરના સમુદ્ર કિનારા પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિકો અને પર્યટકોએ યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી....

હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં બોલી બઘડાટી, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
હિમતનગર જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી કર્મચારીના અભાવે બંધ રહેતા લોકો ઉશ્કેરાયા હતા..જેને લઈને પોલીસ બોલાવવા પડી હતી. હાલમાં શાળાઓમાં નવા એડમીશન અને બાળકોના બેન્કના...

હિંમતનગરમાં માત્ર આધારકાર્ડ કઢાવવાનું હતું એમાં પોલીસ બોલાવવી પડી

Mayur
હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ કાઢવા લોકોની ભારે ભીડ જામી છે. લોકોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. તલોદ હિંમતનગરના અરજદારો ધક્કા ખાવા મજબૂર...

ઈડર : સ્થાનિકોની ભૂલના કારણે ઈડરિયાગઢની તળેટીમાં 1000થી વધુ માછલીઓના મોત

Mayur
વિશ્વ પર્યાવરણ દિનની એક તરફ ઉજવણી કરાઇ છે. ત્યારે સ્થાનિકોની પોતાની જ ભૂલોને કારણે ઈડરિયા ગઢની તળેટીના મંદિરમાં ૧૦૦૦ થી વધુ માછલીઓ મોતને ભેટી છે....

એક અનોખા લગ્ન : વરરાજા ખરા, વરઘોડો પણ ખરો, જમણવાર પણ ખરો, માત્ર કન્યા જ નહિ !!!

Mayur
એક અનોખા લગ્ન. વરરાજા ખરા. વરઘોડો પણ ખરો. જમણવાર પણ ખરો. માત્ર કન્યા જ નહિ !!! નવાઈ લાગશે. પણ આવા જ એક અનોખા લગ્ન થયા...

સાબરકાંઠા: બોગસ ભરતી થયેલા 38 શિક્ષકોનાં કેસ કોર્ટે ઉઘાડા પાડ્યાં, ખુલશે મોટુ કૌભાંડ

Alpesh karena
ચાર વર્ષ પહેલા બહાર આવેલા સાબરકાંઠા જીલ્લાના ચકચારી બોગસ શિક્ષક ભરતી કૌભાંડમાં ઇડર કોર્ટે દસ શિક્ષકોની જામીન અરજી ફગાવી દીધી છે. જીલ્લાની માધ્યમિક શાળાઓમાં થયેલા...

VIDEO: હિંમતનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ભાષણ શરૂ થતા લોકો વંડી ટપી ભાગવા લાગ્યા

Mayur
હિંમતનગરમાં ભાજપે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કર્યું. સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત પક્ષના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ વૈશાલી...

સીએમ વિજય રૂપાણી સહીત પક્ષના મહાનુભાવો હિંમતનગરમાં સંકલ્પ રેલીમાં રહ્યા હાજર

Arohi
લોકસભાની ચૂંટણીનો ટેમ્પો દેશભરમાં બરાબર જામ્યો છે. દરેક પક્ષ પોતપોતાના પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે હિંમતનગર ખાતે આજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું છે....

ભણવાની જગ્યાએ પબ્જી રમતા હિંમતનગરના 7 વિદ્યાર્થીઓની કરાઈ અટકાયત

Mayur
હિંમતનગરમાં પ્રતિબંધિત રમત પબજી રમતા 7 જેટલા લોકોની અટકાયત કરી છે. હિંમતનગરની પોલીટેકનિક કોલેજ નજીકની એક હોસ્ટેલમાંથી 7 વિદ્યાર્થીઓને પબજી રમતા પકડાયા છે. જોકે ગઇકાલે...

છોટાઉદેપુરના પાવી-જેતપુરમાં આદમખોર દીપડાનો આતંક, બે લોકો પર કર્યો હુમલો

Hetal
છોટાઉદેપુરના પાવી જેતપુર પંથકમાં આદમખોર દીપડાનો આતંક વધ્યો છે. ઝાબ અને વાવડી ગામે દીપડીએ બે જણ પર હુમલો કરતા ગામમાં દીપડાની દહેશત ફેલાઈ છે. આ...

હિંમતનગરનો નર્સીંગ સ્ટાફ જ ‘મુન્નાભાઇ’ નીકળ્યો, કોઇ જાતની દાક્તરી ટ્રેનિંગ જ લીધી નથી

Mayur
હિંમતનગરની હોસ્પિટલોમાં અનટ્રેન્ડ નર્સીંગ સ્ટાફને નોકરીએ રાખવાનો આરોપ લાગ્યો છે. જેના વિરોધમાં સ્ટુડન્ટ અને નર્સીંગ દ્રારા રેલી કાઢવામાં આવી હતી. અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં...

સરવણા ગામે નર્મદાની પાઈપ લાઈનમાં લીકેજ થતા હજારો ક્યુસેક પાણી વેડફાયું

Shyam Maru
હિંમતનગરના સરવણા ગામે નર્મદાની પાઈપ લાઈનમાં લીકેજ થતા હજારો ક્યુસેક પાણી વેડફાઈ રહ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ પાણીબંધ થતું નથી. આ અંગે...

હિમતનગરના ખ્યાતનામ તબીબ સામે સગીરાની દુષ્કર્મની ફરિયાદી, વીડિયો બનાવી કરાઈ બ્લેકમેઇલિંગ

Arohi
હિમતનગરના ખ્યાતનામ સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોકટર સિકંદર અને તેના પુત્ર સાથે દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઇ છે તો આ વિચિત્ર કેસમાં પીડિતાની માએ પીડિતા સામે જ ગંભીર આક્ષેપ...

હિંમતનગરનો આ યુવાન 7 વર્ષથી પાગલ હતો, થાંભલાનો વીજ કરંટ લાગતા સાજો થઇ ગયો

Mayur
સામાન્ય રીતે પોતાના સંતાનને કરંટ લાગે અને તે 40 ટકા દાઝી જાય તો તેના માવતરનો જીવ અધ્ધર થઇ જતો હોય છે. જો કે સાબરકાંઠા જીલ્લામાં...

ઇન્દ્રાડમાં પરપ્રાંતિયોને ઢોર માર મરાયો, પોલીસે ટિયરગેસ છોડી જીવ બચાવ્યા

Arohi
હિંમતનગર ના ઢુંઢર ગામમાં બાળકી પર દુષ્કર્મ મામલે અનેક જગ્યાએ ઠાકોર સેના ઉગ્ર વિરોધ કરી રહી છે. અને પરપ્રાંતીયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે...

ઢુંઢર પ્રકરણ : ફેક્ટરીમાં તોડફોડ અને પોલીસની ગાડીના કાચ ફોડનાર 150 ટોળાં સામે ફરિયાદ

Arohi
હિંમતનગરના ઢુંઢર ગામે બાળકી પર દુષ્કર્મ મામલે લોકોમાં રોષ વધી રહ્યો છે. એક પરપ્રાંતીય શખ્સે બાળકી પર દુષ્કર્મ આચરતાં અનેક જગ્યાએ લોકો પરપ્રાંતીઓને નિશાન બનાવી...
Do NOT follow this link or you will be banned from the site!