GSTV

Tag : Himachal Pradesh

હિમાચલ પ્રદેશમાં આમઆદમી પાર્ટી પર ભાજપનો સાવરણો ફરી ગયો

Bansari Gohel
હિમાચલ પ્રદેશમાં જે ઘટના ઘટી છે, એ અરવિંદ કેજરીવાલ માટે વોર્નિંગ બેલ સમાન છે. અરવિંદ કેજરીવાલને જો એમ લાગતું હોય કે બીજા રાજ્યોમાં આમઆદમી પાર્ટીને...

હિમાચલમાં આપના વધતા પ્રભાવથી ભાજપ ચિંતામાં, સત્તા ગુમાવવાનો લાગ્યો ડર

Bansari Gohel
યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા પછી ભાજપે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વર્ષના અંતમાં બંને...

ખુશખબર/ હવે ઓછામાં ઓછું 9000 રૂપિયા મળશે પેન્શન, સરકારે કેબિનેટમાં આપી મંજૂરી

Damini Patel
પાંચ રાજ્યમાં ચૂંટણી વચ્ચે સરકાર તરફથી મોટી ખબર સામે આવી છે. વેલેન્ટાઈન્સ ડે અને પુલવામાં હુમલાની વર્ષીના દિવસે પેન્શનની રકમમાં અઢી ગણી વૃદ્ધિ કરી દીધી...

ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન પદ્મશ્રી ચરણજીત સિંહનું નિધન, ઉનામાં લીધા અંતિમ શ્વાસ

Damini Patel
અર્જુન પુરસ્કાર વિજેતા અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના કેપ્ટન પદ્મશ્રી ચરણજીત સિંહનું ગુરુવારે નિધન થયું હતું. તેમણે ઉના સ્થિત તેમના ઘરે સવારે...

અંતિમ ઈચ્છા પૂર્ણ / પાકિસ્તાની એન્જીનીયરને 75 વર્ષ બાદ જોવા મળ્યુ પોતાનુ ઘર, ઓનલાઇન કલબે કરી ઘર શોધવામા મદદ

Zainul Ansari
ભારત-પાક ભાગલા દરમિયાન શિમલા છોડવા મજબૂર થયેલા પાકિસ્તાની એન્જિનિયર સલીમ કુરેશીને લગભગ 75 વર્ષ બાદ એક ઓનલાઇન ક્લબની મદદથી શિમલામાં પોતાનું ઘર મળ્યું હતું. પાકિસ્તાનમાં...

પેટાચૂંટણીમાં હાર પછી મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોટુ નિવેદન, કહ્યું મોંઘવારીના કારણે ભાજપ હાર્યું

Damini Patel
હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા સીટ પર ભાજપને કારમી હાર મળી છે. જે બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોટુ નિવેદન આપ્યુ છે....

રાજકારણમાં એન્ટ્રી / કંગના રનૌત ભાજપ તરફથી હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા

HARSHAD PATEL
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજકાલ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી હતી. આ બેઠક બાદથી અભિનેત્રીના રાજકારણમાં પ્રવેશ અંગે...

રૂપાણી બાદ હવે આ સીએમનો વારો : કોંગ્રેસનો કટાક્ષ ખુરશી બચાવજો નહીં તો દિલ્હી છીનવી લેશે, દિલ્હીનું આવ્યું તેડુ

Pritesh Mehta
ગુજરાતના મુખ્યમંત્રી બદલવામાં આવ્યા બાદ હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને દિલ્હીનું તેડુ મોકલવામાં આવ્યું છે. જયરામ ઠાકુરને બીજીવાર દિલ્હી બોલાવવામાં આવતા કોંગ્રેસે પ્રચાર શરૂ...

PM મોદીનો સ્વાસ્થ્ય કર્મચારીઓ અને રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ, કહ્યું- લડતમાં ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યું

Damini Patel
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફ્રસિંગ દ્વારા હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી...

બદલાયા નિયમો/ માસ્ક વિના પકડાયા તો 5000 રૂપિયા દંડ અથવા 8 દિવસની થશે જેલની સજા, તંત્ર ફફડી ગયું

Bansari Gohel
કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ કોરોનાના નિયંત્રણોમાં ઢીલ આપવામાં આવી છે. જેના પગલે મનાલી , સિમલા સહિતના હિલ સ્ટેશનો પર જાણે માનવ મહેરામણ...

ભાન ભૂલ્યાં / કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શિમલા-મનાલીમાં ઉમટ્યો માનવ મહેરામણ, વાયરલ થઇ તસવીરો

Zainul Ansari
દેશમાં હાલ કોરોના વાયરસની બીજી લહેરનો ખતરો ઓછો થયો નથી અને ત્રીજી લહેરની આશંકા પણ વધી રહી છે. પરંતુ મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો...

વિડિયો/ શું આ જગતનો સૌથી લાંબો કિંગ કોબ્રા છે?

Zainul Ansari
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિવાલિક પવર્તોમાં વિશ્વનો સૌથી લાંબો ઝેરીલો સાંપ કિંગ કોબરા જોવા મળ્યો છે. વન્ય પ્રાણી વિભાગ મુજબ કિંગ કોબરાને રાજ્યમાં પહેલા ક્યારેય...

આનંદો / 7 લાખ સરકારી કર્મચારીઓને થશે લાભ, મે મહિનામાં થશે રૂપિયાનો વરસાદ

Bansari Gohel
પંજાબ અને હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓ માટે મે મહિનો ખુશિયા લઇને આવ્યો છે. આ મહિનામાં તેમને બંપર રકમ મળવાની છે. બંને રાજ્યોની સરકાર કર્મચારીઓને 6th...

હિમાચલના ડેલહૌજી પબ્લિક સ્કૂલમાં શિક્ષકો સહિત કુલ 158 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

Pritesh Mehta
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હિમાચલના ડેલહૌજી પબ્લિક સ્કૂલમાં શિક્ષકો સહિત કુલ 158 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી...

કૃત્રિમ સરોવર/ ગ્લેશિયર્સ પીગળતાં હિમાચલ માટે અતિ જોખમી બન્યા 550 સરોવરો, આ ફાટશે તો વિનાશ વેરાશે

Ankita Trada
ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાચલ પ્રદેશના હિમાલયીન ક્ષેત્રોમાં સતત નવા સરોવરો નિર્માણ પામી રહ્યા છે. વધી રહેલા તાપમાનના કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે જેથી ઊંચાઈવાળા વિસ્તારોમાં...

ભુકંપથી ફરી હચમચી ઉઠ્યુ હિમાચલ, કરેરીમાં 4.2ની તીવ્રતાનાં ઝટકા અનુભવાયા

Bansari Gohel
ઉત્તર ભારતમાં ધરતીકંપનાં આંચકા હજુ પણ સતત ચાલુ છે, ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણીવાર ભુકંપનાં આંચકા અનુભવાયા છે, હિમાચલ પ્રદેશમાં આજે ફરી...

હિમાચલ સરકારે કૉપી કર્યો UPનો ‘લવ જેહાદ’ કાયદો, 2012માં કોર્ટ દ્વારા ફગાવાયેલી જોગવાઈ પણ રાખી

Mansi Patel
ઉત્તર પ્રદેશની સરકારે લાદેલા લવ જિહાદ વિરોધી કાયદાની નકલ કરીને હિમાચલ પ્રદેશની સરકારે પણ લવ જિહાદનો કાયો અમલમાં મૂક્યો હતો. માત્ર લગ્ન કરવા માટે કોઇ...

મોદી સરકારના નિર્ણયથી નાના રાજ્યોની હાલત બગડી, આર્થિક રીતે ભાંગી પડશે આ રાજ્યો

Dilip Patel
જીએસટી (ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ)ના મંદીમાં આવક ઘટવાના કારણે ભારત સરકારે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઇ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે નાના રાજ્યોની હાલત ખરાબ...

હિમાચલ પ્રદેશ: કાંગડામાં 32 વર્ષની પરિણીતાનું શિયળ લૂંટાયું, મહિલા સાથે Gang Rape આચરનાર 7 યુવાનોની ધરપકડ

pratikshah
હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં એક મહિલાને વાહનમાં લીફ્ટ આપવાને બહાને Gang Rape કરનારા સાત યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી. 32 વર્ષની આ પરિણીતાને લીફ્ટ આપવાને...

હિમાચલમાં પ્રાણીઓને આપવામાં આવશે ‘આધાર નંબર’, દર મહિને અપાશે આટલા લાખ

Dilip Patel
હિમાચલમાં, પશુપાલન વિભાગની ગૌસદન, ગૌશાળા અને ગૌ અભયારણ્ય યોજનાઓને ટેકો મળ્યો છે અને કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ તબક્કો -2 શરૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સીએમ...

બાળકોને ઓનલાઈન ભણાવવા માટે ગાય વેચીને આ માણસે સ્માર્ટ મોબાઈલ ફોન લીધો, ગરીબોની નથી સરકાર

Dilip Patel
બાળકોના ઓનલાઇન અભ્યાસ માટે સ્માર્ટફોનની જરૂર હોય છે. પૂત્ર પાસે સ્માર્ટફોન ન હોવાથી તે ખરીદવા માટે પિતાએ તેની ગાયને વેચી દીધી હતી. ગાય આ પરિવારની...

5 મે સુધીમાં ઉત્તર પૂર્વના આ રાજ્યમાં કોરોના વાયરસ ખતમ થઈ જશે

GSTV Web News Desk
જો એક અઠવાડિયામાં કોઈ નવો મામલો સામે નહીં આવે, તો હિમાચલ કોરોનાને હરાવનાર ઉત્તર ભારતનું પહેલું રાજ્ય બનશે. 5 મે સુધીમાં સારવાર હેઠળના તમામ દર્દીઓ...

હિમાચલ પ્રદેશના ડુંગરયાની ગામે ‘અગ્નિકાંડ’, 10 ઘર એકી સાથે બળીને ખાખ

Arohi
કોરોના સંકટની વચ્ચે હિમાચલ પ્રદેશમાં ચિડગાંવના ડુંગરયાની ગામે અગ્નિકાંડ જોવા મળ્યો. જેમાં 10 ઘર બળીને ખાખ  થઇ ગયા. આ અગ્નિકાંડમાં સુધામણી નામની એક મહિલાનું દાઝી...

કાળઝાળ ગરમી વચ્ચે સિઝન વગરની હિમવર્ષાથી લોકો આશ્ચર્યમાં, તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો

Mayur
દેશના ઘણા વિસ્તારોમાં લોકો એપ્રિલની કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. ત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. સીઝન વગરની આ હિમવર્ષાના કારણે હિમાચલ...

કોરોના દર્દી કોઈ પર થૂંકશે તો હત્યાના પ્રયાસના ગુન્હા હેઠળ કાર્યવાહી કરવા આ રાજ્યના ડીજીપીનો આદેશ

GSTV Web News Desk
દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. જે સત્તાધીશો વહિવટીકર્તાઓની મુશ્કેલી પણ વધારી રહ્યો છે. હિમાચલના ડીજીપી સીતારામ મરાડી એ કોરોના પોઝીટીવ દર્દીઓને...

ગુજરાતમાં ગરમી વચ્ચે આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડ્યો જોરદાર બરફ, હિમસ્ખલનનો ખતરો

Bansari Gohel
હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તાર કુલ્લુ સહિત અન્ય વિસ્તારોમાં સતત હિમવર્ષા (snowfall)થઇ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી અનેક વિસ્તારોમાં બરફ પડ્યો. જેના કારણે જનજીવન...

આ એક રાજ્યના 1900 કરોડ YES BANKમાં સલવાયા, 2017થી કરતા હતા જમા

Mayur
હિમાચલ પ્રદેશની સરકાર અને ત્યાંના લોકોના કુલ 1900 કરોડ રૂપિયા નાણાકીય કટોકટીગ્રસ્ત યસ બેંકમાં ફસાયા છે તેમ રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે વિધાનસભામાં જણાવ્યું હતું. વિધાનસભાના...

આ રાજ્યમાં 32 વર્ષીય યુવકને થઈ કોરોનાની અસર, આખા પરિવારની થઈ એવી હાલત કે….

Arohi
હિમાચલ પ્રદેશમાં પ્રથમ કોરોના વાઈરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 32 વર્ષીય બિલાસપુરના રહેવાસીએ કોરોનાની અસર જણાતા સ્વાસ્થય વિભાગનો સંપર્ક કર્યો હતો અને  કોરોનાના...

હિમાચલમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે બરફ વર્ષા, 3 હાઈવે સહિત 200 રસ્તાઓ બંધ

Mayur
પહાડી પ્રદેશોમાં ફરી એક વખત હિમવર્ષા જોવા મળી રહી છે. હિમાચલમાં જાહેર કરવામાં આવેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભારે હિમવર્ષા થઈ છે. જેને પગલે ત્રણ હાઈવે...

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી યથાવત હિમાચલ, ઉત્તર પ્રદેશમાં વરસાદ

Bansari Gohel
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું  હતું. હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદ પડયો હતો....
GSTV