હિજાબ વિવાદ/ 2 યુવતીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી ન મળતાં કોલેજથી પાછી ફરી, ધોરણ 12મા બોર્ડની હતી પરીક્ષા
કર્ણાટકમાં હિજાબના પક્ષમાં અરજી કરનારી 2 યુવતીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી ન મળતાં તેઓ કોલેજથી પાછી ફરી હતી. તે બંને વિદ્યાર્થીઓએ વર્ગમાં હિજાબ પહેરવાની...