‘નીતિન લાલ કે હસીન સપને’ : ગડકરીએ કહ્યું – ‘બે વર્ષમાં અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા માર્ગો ભારતના થઈ જશે’
વ્યૂહાત્મક ટનલ અને પુલોથી લઈને 22 ગ્રીન એક્સપ્રેસવેના નિર્માણ સુધી, ભારત આગામી બે વર્ષમાં યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની લાઇનમાં આવશે. કેન્દ્રીય પ્રધાન નીતિન...