અતિ અગત્યનું/ તમારા વ્હીકલમાં વહેલી તકે લગાવી લો હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ, નહીંતર આ ખાસ સુવિધાઓથી રહેશો વંચિત
સરકારે ઘણા રાજ્યોમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત બનાવી દીધી છે. વાહન માલિકની સાથે સાથે તેમજ વાહનની સલામતી માટે આ જરૂરી છે. ભલે કેટલાક રાજ્યોને...