ઉડતા ગુજરાત / અમદાવાદ એરપોર્ટ પરથી 32 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઈન જપ્ત, DRIને મળી મોટી સફળતા
ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ બુધવારે અમદવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી એક વિદેશી નાગરિક પાસેથી 4.5 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. ગુજરાત રાજ્ય...