GSTV

Tag : helmet

VIDEO : ડ્રાઇવ કરો ઉડશો નહીં હેલમેટ પહેરો બેદરકારી ન રાખો, આ વીડિયો જોશો તો ક્યારેય ઘરેથી હેલમેટ લેવાનું નહીં ભૂલો

Mansi Patel
વિશ્વભરના ટ્રાફિક માટે કેટલાક નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે. સ્પીડ લિમિટથી લઈને સીટ બેલ્ટ અને મુસાફરોની સંખ્યા સુધી એ કાયદામાં આવે છે. મોટા શહેરોમાં,...

ક્યાંક તમારું હેલમેટ તો ઘરમાં કોરોના લઈને નથી આવી રહ્યુ ને?

Mansi Patel
ક્યાંક તમારું હેલ્મેટ ઘરે કોરોના વાયરસ લઈને નથી આવી રહ્યુને? તમને આ પ્રશ્ન સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે, પરંતુ હાલમાં, તમારા અને તમારા પરિવારની સલામતી માટે...

ટુ વ્હિલરમાં લોકલ હેલમેટ પહેર્યું તો થશે એક હજાર રૂપિયા દંડ, આવી રહ્યાં છે નવા નિયમો

pratik shah
કેન્દ્ર સરકાર ટુ-વ્હીલર સવારો માટે ફક્ત બ્રાન્ડેડ હેલમેટ પહેરવા, ઉત્પાદન અને વેચાણ સુનિશ્ચિત કરવા માટે એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. લોકલ હેલ્મેટ...

શહેરથી 15 કિમીના દાયરામાં હેલ્મેટ પહેરવાથી મળશે મુક્તિ, જાણો શું છે Whatsapp પર વાયરલ આ મેસેજની હકીકત

Mansi Patel
કોરોના મહામારીની વચ્ચે સોશિયલ મીડિયા પર જુદા-જુદા સમાચારો વાયરલ થઈ રહ્યા છે. જે ખબરો ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છેકે, કયાં સમાચાર સાચા છે અને ક્યાં...

આર્મી મેજરે વિશ્વનું પહેલું બુલેટપ્રૂફ હેલ્મેટ બનાવ્યું, એકે-47 પણ ભેંદી નહીં શકે

Mayur
ભારતીય સેના માટે સરહદ અને આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સૌથી મોટી ચિંતા તેના સૈનિકોની સલામતી છે. સૈન્યનાં સૈનિકો સુરક્ષિત રહે તેના માટે સેના સતત પ્રયાસ કરી...

VIDEO : મામલો કાયદાકીય બનતા સરકારે અડધી પીચે ‘હેલમેટ’ પહેર્યું : હેલમેટ મરજિયાત છે જ નહીં !

Mayur
ગુજરાતમાં ટુ-વ્હીલર વાહનો પર હેલ્મેટ પહેરવું ફરજીયાત જ છે અને આ હેલ્મેટ ક્યારેય મરજીયાત કરવામાં જ આવ્યું નથી તેવી રજૂઆત કરતું સોગંદનામું આજે રાજ્ય સરકાર...

હેલ્મેટને મરજિયાત કરવા અંગે આર.સી.ફળદુને એવું શું પૂછાયું કે તો તેઓ પિનડ્રોપ સાઈલેન્ટ થઈ ગયા

Bansari
રાજ્યના મહાનગરમાં હેલ્મેટને મરજિયાત કરવાની જાહેરાત કરનાર વાહન વ્યવ્હાર પ્રધાન આર.સી. ફળદુએ હવે મૌન સેવ્યુ છે. હાઈકોર્ટમાં સરકારે હેલ્મેટ મુદ્દે સરકારે સોંગદનામું રજૂ કર્યુ છે....

હેલ્મેટ મામલે સરકારના ‘ચલકચલાણા’ વચ્ચે આ લોકોને જ પહેરવામાંથી મળી છે મુક્તિ, જાણો કોણ છે ?

Mayur
સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 1988 સેક્શન 129 મુજબ બાઇક ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ હેલમેટ પહેરવું ફરજિયાત હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો...

સરકારે ત્રીજી વખત પલ્ટી મારી ગુજરાતની જનતાને આપી મસમોટી ભેટ, પહેરો ફરજીયાત ‘હેલ્મેટ’

Mayur
ગુજરાતમાં હેલ્મેટ મુદ્દે છેલ્લાં કેટલાય સમયથી ધીંગાણું ચાલી રહ્યું છે. એક તરફ સરકાર જનતાને ખુશ રાખવાના અવનવા દાવપેચ અજમાવે છે, બીજી તરફ સરકાર કોર્ટ સામે...

રાજ્યમાં હેલ્મેટ ફરજીયાત જ છે, ક્યારેય મરજીયાત કર્યું જ નથી : સરકારની સૌથી મોટી ગુલાંટ

Mayur
રાજ્યના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મુદ્દે સરકારે પલ્ટી મારી છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટને ક્યારેય મરજિયાત કરવામાં આવ્યુ નથી....

રાજ્યના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મામલે CM રૂપાણીએ નિવેદન આપવાનું ટાળ્યુ

Mansi Patel
રાજ્યના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મામલે રાજ્યના સીએમ રૂપાણીએ નિવેદન આપવાનું ટાળ્યુ છે. તેમણે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, આ મામલે કઈપણ કહેવુ યોગ્ય...

હેલમેટનું વેકેશન થયું પૂર્ણ, રૂપાણી સરકાર હવે U ટર્ન મારવાના મૂડમાં

pratik shah
રાજ્ય સરકાર હેલ્મેટ મામલે હજુ સુધી નક્કર નિર્ણય લઇ શકી નથી. પહેલા કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વ્હીકલ એક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો. જો...

રૂપાણી સરકારનો સુપ્રીમમાં ગોળગોળ જવાબ પણ સ્પષ્ટ આપ્યો આ સંકેત

Mayur
ગુજરાતમાં હેલ્મેટ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. ગુજરાત સરકારે સુપ્રીમમાં પોતાનો જવાબ રજૂ કરી દીધો છે.રાજયમાં કેન્દ્ર સરકારના આદેશ મુજબ ફરજીયાત હેલ્મેટ પહેરવાની...

પ્રિયંકા ગાંધીને સ્કૂટી પર લઈ જનાર કોંગી નેતાને પોલીસે ફટકાર્યો આટલા હજારનો મેમો

GSTV Web News Desk
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દેશના અનેક સામાન્ય લોકોએ દંડિત થયા છે. ત્યારે હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જેમના વાહન પર જઇ રહ્યા હતા તે...

માળીયા પર રાખેલો ટોપો ઉતારી રાખજો, સરકારના ‘યુ-ટર્નના’ કારણે હવે હેલમેટ ‘રિટર્નની’ સ્થિતિ સર્જાય

Mayur
માંડ પંદરેક દિવસ  પહેલાં જ રાજ્ય સરકારે ખાસ કરીને ટુ વ્હિલરચાલકોને હેલમેટથી રાહત આપી હતી. ગુજરાતને હેલમેટ મુક્ત કરતાં રોડ સેફ્ટી કાઉન્સિલે રૂપાણી સરકારને હેલમેટ...

માળીયા પર મુકેલા હેલ્મેટ ઉતારી લેજો, રૂપાણી સરકાર પાસે આ ઓથોરિટીએ માગ્યો જવાબ

GSTV Web News Desk
ફરી એકવખત હેલમેટનો કાયદો ફરજીયાત બનાવાય તેવી શકયતા છે. કેમકે સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટીએ રાજ્ય સરકારને આ અંગે પત્ર લખ્યો છે. જેમાં હેલ્મેટ મરજિયાત...

રોડ અકસ્માતમાં સૌથી વધારે ટુ વ્હિલર ચાલકો મૃત્યુ ૫ામે છે છતાં ‘હેલમેટ મરજિયાત’થી લોકો ખુશ છે

Mayur
હેલમેટ પહેરવાથી ફાવતું નથી, હેર સ્ટાઇલ ખરાબ થાય છે, લગ્નમાં જવાનું હોય તો મેકઅપ ખરાબ થાય છે, હેલમેટનું વજન લાગે છે અને હેલમેટ પહેર્યું હોય...

રાજકોટ : ‘હેલમેટ’માં 72 હજાર વાહન ચાલકોને 3.60 કરોડનો ડામ

Mayur
શહેરમાં ગઈ તા. ૧ નવેમ્બરથી હેલ્મેટના કાયદાનાં ભંગ બદલ ૫૦૦ રૂપિયાનો આકરો દંડ વસુલવાનું પોલીસે શરૂ કર્યું હતું. ગઈકાલે હેલ્મેટ મરજીયાતની રાજય સરકારે  જાહેરાત કરી...

હેલમેટ પહેરવી ફરજિયાત નથી: સરકારને ડહાપણ સુઝ્યું

Mayur
કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટનો અમલ કર્યાં બાદ ગુજરાત સરકારે પણ દંડમાં રાહત આપીને ટ્રાફિકના નવા નિયમો અમલી બનાવ્યા હતાં. જોકે,વધતાં જતાં અકસ્માતને પગલે હેલમેટ...

‘પરીક્ષા રદ નહીં તો, સરકાર રદ’ના નારા સાથે ગાંધીનગરમાં હલ્લાબોલ

Mayur
ગુજરાતમાં સરકારી ભરતીઓ મામલે ભાજપ સરકારની છાપ ખરડાઈ રહી છે ત્યારે તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કારકુનની પરીક્ષાના પેપરના સેન્ટરો ઉપર...

હેલમેટ મરજીયાત એટલે કે વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ધ્યાન ભટકાવવા સરકારનું નવું ગતકડું

Mayur
રાજ્ય સરકારે  કેબિનેટમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ધ્યાન ભટકાવવા સરકારે નવું ગતકડુ જાહેર કર્યુ છે. કૃષિ પ્રધાન આર.સી ફળદુએ જણાવ્યુ કે, આજથી...

ગુજરાતની એક એવી જગ્યાએ જ્યાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને હેલમેટ આપવામાં આવે છે

Mayur
નવસારીમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને હેલમેટ આપવામાં આવ્યા. ભારત સરકારે ટ્રાફિક નિયમના કાયદાના દંડમાં જંગી વાધારો કર્યો છે. જેમા નવસારી શહેરમાં ટ્રાફિકનો...

દંડની રકમ 10 ગણી છતાં રાજકોટમાં 15 હજાર લોકો હેલમેટ પહેરવા જ નથી માગતા

Mayur
રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોના અમલીકરણબાદ દંડની રકમ પહેલા કરતા 10 ગણી વધુ થઈ ગઈ છે. જેથી રાજકોટમાં કોંગ્રેસ દ્વારા હેલ્મેટ વિરોધી અભિયાન શરૂ કરાયું છે....

ચોરેલા વાહન સાથે હેલ્મેટ વિના નીકળેલા ચોરને અને ટુ વ્હીલરની બાજુમાં ઉભેલા વ્યક્તિને પણ મેમો ફટકારાયો

GSTV Web News Desk
રાજકોટ પોલીસનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં ફોરવીલર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક બાદ એક ઈ મેમો...

પીયુસી એટલે પબ્લિકને ઉલ્લું બનાવનારનું સર્ટિફિકેટ, રૂપાણીના હોમટાઉનમાં ટ્રાફિક નિયમોનો અનોખો વિરોધ

GSTV Web News Desk
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં પહેલી નવેમ્બરથી હેલમેટના કાયદાની અમલવારી શરૂ થઇ છે ત્યારે જો કોઈ વાહનચાલક હેલમેટના કાયદાનો પ્રથમ ભંગ કરે તો તેને ૫૦૦ રૂપિયાનો...

મેઘરાજા સામે અડીખમ ખેલૈયાઓ : સુરતમાં હેલમેટ પહેરીને નવરાત્રી રમી

Mayur
સુરતના બારડોલીમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરબાની ઉજવણી થઈ હતી. બારડોલી જિલ્લા પંથમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને વરસાદી માહોલ વચ્ચે સ્વર્ણિમ નવરાત્રિમાં ખેલૈયાઓ હેલ્મેટ...

નો હેલમેટ, નો એન્ટ્રી : અમદાવાદની ખ્યાતનામ સંસ્થાએ પ્રવેશદ્વારે લગાવ્યા બોર્ડ

Mayur
રાજ્યમા વાહનોને લગતા નવા કાયદાની અમલવારી કડક રીતે કરવામા આવી રહી છે. ત્યારે નવા કાયદાના સમર્થનમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્વયંભુ જોડાઇ છે. અમદાવાદની ખ્યાતનામ...

સુરતના વાહન ચાલકનું અવનવું ગતકડું, હેલમેટની જગ્યાએ માટલું પહેર્યું

Mayur
નવા ટ્રાફિક નિયમો જાહેર થયા બાદ હેલ્મેટ પહેરવાને લઈને લોકો અવનવા ગતકડાં કરતા જોવા મળે છે. ત્યારે આવો જ એક વીડિયો સુરતમાં વાયરલ થયો છે....

હેલમેટ વિના ચાલુ બાઇકે મોબાઈલ પર વાતચીતનો થયો વીડિયો વાયરલ અને મહાશયનો ગયો પિત્તો….

GSTV Web News Desk
સુરતમાં હેલ્મેટ વિના વાહન હંકારતા મહાપાલિકાના માર્શલેનો ફોટો વાયરલ કરનારાને ધમકી મળી છે. મહાપાલિકામાં માર્શલ તરીકે ફરજ બજાવતો શખ્સ વગર હેલ્મેટે અને ચાલુ વાહને મોબાઈલ...

હેલ્મેટ વગર ટ્રાફિક બ્રિગેડનો જવાન લટાર મારતો જોવા મળ્યો, પોલીસે આટલાનો મેમો પકડાવ્યો

Arohi
જૂનાગઢમાં પણ નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ કર્મી દંડાયો છે. જૂનાગઢનો ટ્રાફિક બ્રિગેડનો જવાન જ હેલ્મેટ પહેર્યા વગર લટાર મારતા સામે આવ્યો હતો. તેને...
Do NOT follow this link or you will be banned from the site!