યુનાઇટેડ અરબ એમિરેટ્સ માં વરસાદે છેલ્લાં 24 વર્ષનો રેકોર્ડ તોડયો છે, વર્ષ 1996 બાદનો સૌથી વધારે વરસાદ અહીંના મોટાભાગના વિસ્તારોમાં પડયો છે. દુબઇ એરપોર્ટ પર...
ધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્રીજા રાઉન્ડમાં ત્રણ ઇંચ વરસાદ પડતા નદી નાળા છલકાયા છે. ધોરાજીમાં ગઈકાલે રાત્રિના ધીમીધારે વરસાદ શરૂ થતા અત્યારે સવારના...
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિતના તાલુકાઓના કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ સામે વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું. SDRFની ટીમ પણ તહેનાત કરી...
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના 6 રાજ્ય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણમાં આજે ભારે વરસાદ...
હવામાન વિભાગે મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી સારો વરસાદ પડ્યો છે. જેથી ફરીવાર મેઘરાજા મુંબઈને ધમરોળી શકે છે....
યુપીમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 15 લોકોના મોત થયા છે. જ્યારે 133 મકાન વરસાદમાં ધરાશાયી થયા. વરસાદના કારણે બલિયામાં પાણી ભરાયા છે. બલિયા પોલીસ...
અંબાજી પંથકમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે અમુક...
અરબસાગરમાં ઉદ્દ્ભવેલું વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ પ્રતિકલાક 150 કિલોમિટરથી પણ વધુની ગતિથી આગળ વધી રહ્યું છે. વાયુ વાવાઝોડુ મુંબઈના દરિયાકિનારા પાસેથી પસાર થઈ રહ્યું છે....
ભર ગરમી અને ઉકળાટ વચ્ચે મુંબઇમાં મેઘરાજાના આગમનથી મુંબઇવાસીઓએ રાહત અનુભવી છે. પ્રથમ દિવસે પડેલા ધોધમાર વરસાદથી મુંબઇના અતિવ્યસ્ત રહેતા છત્રપતિ શિવાજી એરપોર્ટ પર અનેક...
કાશ્મીરમાં ભારે બરફવર્ષાને પગલે વાહનવ્યવહાર અને વિમાન સેવાને અસર થઈ હતી. શ્રીનગર એરપોર્ટ પરથી ૨૭ ફ્લાઈટના શેડ્યુલ ફેરવાયા હતા અને ૧૫ ફ્લાઈટ રદ થઈ હતી....
હવામાન વિભાગે સાત રાજ્યમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી કરી હતી. આ વિસ્તારોમાં બરફ વર્ષા અને વરસાદથી જનજીવન પર અસર પડશે. છેલ્લા થોડા સમયથી કેટલાક...
જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં બરફનું તોફાન આવ્યુ છે. જેને લઈને બરફના તોફાનમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્કયુ શરૂ થયુ છે. લદ્દાખના ખારદુંગલા ખાતે આવેલા બરફના તોફાનમાં 10...
બે દિવસથી બારડોલીમાં ધોધમાર વરસાદથી રહીશોની હાલત કફોડી બની છે. બારડોલી કોર્ટની સામે આવેલ ખાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા. મીંઢોળા નદીને અડીને આવેલ વિસ્તાર હોવાથી...
દેશના ઘણાં વિસ્તારમાં હાલ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે રાજસ્થાનના બિકાનેરમાં એક મકાન ધ્વસ્ત થયું છે. તેમાં માતા અને પુત્રીના મોત નીપજ્યા છે....