રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ...
રાજ્યભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના વડાલીમાં આભ ફાટ્યું છે. જ્યાં માત્ર અઢી કલાકમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો..જેના કારણે રસ્તા પર ઢીંચણસમા...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના અમદાવાદ સેંટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચોમાસુ વધુ સક્રિય રહે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ભારે વરસાદ પડ્યો હતો. કચ્છમાં...
નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં આગેકૂચ જારી રાખી છે અને હવે તેણે દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ...
દક્ષિણપૂર્વીય બ્રાઝિલમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે. તો સાથેજ, 17 લોકો ગુમ થયા...
ભારે વરસાદને કારણે ભાલ વિસ્તારમાં ભાવનગર અમદાવાદ હાઇવે તોડવાની ફરજ પડી છે. માઢિયા નજીક રોડ તોડવામાં આવી રહ્યો છે. ભાવનગરમાં વલ્લભીપુર પંથકમાં પડેલા ભારે વરસાદના...
ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન મિજાજ બદલી રહ્યું છે. દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં ગડગડાટ સાથે વરરાદ થયો છે. બદરીનાથ અને કેદારનાથ સહીતના ચાર...
હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં ભારે વરસાદ બાદ અનેક લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને બચાવવા એરફોર્સના વિમાનની મદદ લેવામાં આવી રહી છે....
ઉત્તરભારતના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અત્યાર સુધી 25થી વધુ લોકોના મોત થયા છે. તો ઘણી જગ્યાએ અનેક...
હિમાચલ પ્રદેશમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં આશરે 200 જેટલા માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. મંડી શહેરથી બહાર ચંદીગઢ-મનાલી હાઇવે,...
દેશના અનેક રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં...
ઉત્તરાખંડમાં ભારે વરસદા બાદ અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ઉત્તરાખંડના મસૂરી સહિત ટિહરીમાં ભૂસ્ખલન થયુ છે. ભૂસ્ખલનના કારણે ટિહરી-ઘનસાલી માર્ગને બંધ કરવામાં આવ્યો છે....
કેરળ સહીત દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વિરામ બાદ વરસાદ હવે ઉત્તર અને પશ્ચિમ ભારતને ધમરોળી રહ્યો છે. દેશના ત્રણ મોટા રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં...
કેરળ બાદ કર્ણાટકમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ પુરગ્રસ્ત કોડગૂ અને કૌશલનગરનું હવાઈ સર્વેક્ષણ કર્યુ હતું. કર્ણાટકના કોડગૂમાં ભારે વરસાદ પડ્યો...
પંચમહાલના શહેરામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે મોરવા હડફ ડેમમાંથી 2617 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી 165.35...
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પગલે આગ્રામાં આવેલા તાજમહેલના પરિસરમાં પણ પાણી ભરાયા છે. તાજ...
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદને કારણે લોકોના હાલ બેહાલ છે. ઋષિકેશમાં ગંગા નદી ખતરાના નિશાન પર વહી રહી છે. ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં વરસાદ આફત...
યુપીના ગાઝિયાબાદમાં બારમાં ધોરણ સુધીની તમામ શાળાઓમાં ભારે વરસાદને કારણે રજા જાહેર કરી દેવામાં આવી છે. ગાઝિયાબાદના ડીએમના આદેશ પ્રમાણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી...
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી દરેક જગ્યાએ પાણી ભરાવવાની, બિલ્ડિંગ પડવાની અને રસ્તા ઘસાવવાની સમસ્યાના સમાચાર આવી રહ્યા છે. આ દરમ્યાન ઈન્દિરાપુરમમાં શાસકપક્ષની બેદરકારીથી એક શખ્સને કરંટ...
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી દરેક જગ્યાએ પાણી ભરાવવાની, બિલ્ડિંગ પડવાની અને રસ્તા ઘસાવવાની સમસ્યાના સમાચાર આવી રહ્યા છે. આ દરમ્યાન ઈન્દિરાપુરમમાં શાસકપક્ષની બેદરકારીથી એક શખ્સને કરંટ...
ડભોઈમાં ગઈકાલે રાતે વરસેલા વરસાદના કારણે ઢાઢર નદી બંને કાંઠે વહેવા લાગી છે અને તેનાથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ડભોઈના સીમળીયા, અમરેશ્વર ગામ...
અડધોઅડધ ભારત ભારે વરસાદ અને પૂરની ઝપટમાં આવ્યું છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કેરળમાં વરસાદને કારણે હાહાકારની...