GSTV
Home » heavy rainfall

Tag : heavy rainfall

બિહારમાં ફરીથી મંડરાયો વરસાદનો ખતરો, હવામાન વિભાગે આપ્યુ હાઈએલર્ટ

Mansi Patel
બિહારની રાજધાની પટના સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં 48 કલાકથી વરસાદ નથી પડી રહ્યો પરંતુ 3 અને 4 ઓક્ટોબર બિહાર માટે ભારે સાબિત થઈ શકે છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો, આ ટ્રેનોના રૂટ ટૂંકાયા

Mansi Patel
મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વાપીમાં મુસાફરો અટવાયા છે. ટ્રેન વ્યવહારને અસર થતા લાંબા અંતરની 4 ગાડી કેન્સલ કરાઈ છે. તો મોટાભાગની ટ્રેનોના રૂટ

જાપાનના દક્ષિણ પશ્વિમ ટાપુમાં પુરથી પરિસ્થિતી વિકટ, 9 લાખ લોકોએ કર્યુ સ્થળાંતર

Mansi Patel
ભારે વરસાદના લીધે જાપાનના દક્ષિણ પશ્વિમી ટાપુમાં પરિસ્થિતિ વિકટ બની છે. પૂરના લીધે 9 લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું તંત્રએ જણાવ્યું છે. ક્યુશુ દ્વીપ

ઉપરવાસમાં વરસાદને પગલે રાજ્યમાં ડેમો થયા ઓવરફ્લો,તો ભૂગર્ભજળમાં પણ નોંધાયો વધારો

Mansi Patel
ઉપરવાસમાં સારા એવા વરસાદે રાજ્યના ડેમોને ભરપૂર ફાયદો કરાવ્યો છે. અને રાજ્યના મોટાભાગના ડેમમાં નવા નીરની આવક થવાની સાથે ડેમ છલકાઇ ગયા છે. ડેમ છલકાતા

હવામાન વિભાગની હજુ 48 કલાકની ભારે વરસાદની આગાહી, અહીં સક્રિય છે ડીપ ડીપ્રેશન

Mansi Patel
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સેન્ટ્રલ મધ્યપ્રદેશ પર ડીપ ડીપ્રેશન સક્રિય

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ પર, NDRFની 18 ટીમ અને SDRFની 11 ટીમ તૈનાત

Bansari
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ પર મુકવામાં આવ્યું છે. જ્યારે, તમામ જિલ્લાઓના કલેકટરને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.

ક્યાંક વાદળો ફાટ્યા, તો ક્યાંક હાઈવે બંધ, હિમાચલમાં વરસાદથી તબાહી

Mansi Patel
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચેલી છે. જોકે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. પરંતુ સરકારી અને ખાનગી સંપત્તિને ઘણું નુકસાન થયુ છે.

હવામાન વિભાગે કરી આગાહી, આગામી આટલા દિવસ સુધી પડશે ધોધમાર વરસાદ

Arohi
રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એક લો પ્રેસર સાથે જ એક સાયકલોનીક સર્ક્યુલેશન બન્યું છે. જેનાથી આગામી 4 દિવસ દરમ્યાન ઉત્તર,મધ્ય અને દક્ષિણ

ઉત્તર પ્રદેશમાં પણ વરસાદનો કેર, મકાન ધરાશાયી થતા બે બાળકોના મોત

Arohi
ઉત્તર પ્રદેશમાં પણ વરસાદનો કેર છે. મુરાદાબાદમાં ભારે વરસાદના કારણેર બેના મોત અને પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે. મુરાદાબાદના નાગફની વિસ્તારમાં એક મકાન ધરાશાયી

વરસાદે મુંબઈને ધમરોળ્યુ, સાત ઇંચ વરસાદમાં ટ્રેન-માર્ગ વ્યવહાર બંધ થતા જનજીવન ઠપ

Mansi Patel
મુંબઇમાં ચોમાસાની મોડી પધરામણી થઇ તેની જાણે કસર કાઢી નાંખવાનો મેઘરાજાએ સંકલ્પ કર્યો હોય એમ આજે સળંગ ચોથા દિવસે પણ મેઘરાજા મહેર કરીને મહાનગરને ઘમરોળવાનું

પોરબંદર તંત્ર એલર્ટ, શહેરના હોર્ડિગ ઉતારી લેવાથી લઈને આપવામાં આવી આ બધી સુચનાઓ

Arohi
સંભવિત વાયુ વાવાઝોડાને લઈને પોરબંદર જિલ્લા કલેકટરે બેઠક બોલાવીને એલર્ટ રહેવા માટે વિવિધ સૂચનાઓ આપી હતી. જેમાં શહેરના તમામ હોર્ડિંગ ઉતારી લેવા. રેસ્ક્યુ અને બોટની

‘વાયુ’ નામની આફત સામે ગુજરાતની 26 ટીમો તૈનાત, રાજ્યભરમાં તંત્રની આવી છે તૈયારીઓ

Arohi
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની 26 ટીમોની મદદ લેવામાં આવી રહી છે. જે

મુંબઇગરાઓને મળી ગરમી રાહત, પણ વરસાદના કારણે 10થી વધુ ફ્લાઇટ ડાઇવર્ટ

Arohi
એક તરફ જ્યાં દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે બીજી તરફ માયાનગરી મુંબઇમાં ભારે વરસાદને કારણે મુંબઇગરાઓને ગરમીથી થોડી

ગુજરાત પર ‘વાયુ’નો ખતરો, ભારેથી અતિભારે વરસાદની આગાહી… તંત્ર એલર્ટ

Arohi
ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ૮૪૦ કીમી દૂર દરિયામાં વાવાઝોડુ આકાર લઇ રહ્યુ છે. વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ ધપી રહ્યુ છે.૧૨મી જૂન સુધીમાં

‘ગાજા’ વાવાઝોડાના કારણે 76,000 લોકોનું સ્થળાંતર, તમિલનાડુ હાઈ અલર્ટ પર

Hetal
બંગાળના ઉપસાગર પર સર્જાયેલું ‘ગાજા’ વાવાઝોડું આજે તીવ્ર બનીને તમિલનાડુના દરિયાકાંઠા નજીક પહોંચ્યું હતું. તમિલનાડુના નાગપટ્ટીનમ્ સહિતના વિસ્તારોમાંથી 76,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું.

ઓડિશામાં ભારે વરસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ

Hetal
ઓડિશામાં ભારે વરસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ છે. ઓડીસા ગોપાલપુર નજીકથી વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ કર્યો છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, અનેક વાહન ચાલકો અટવાયા

Hetal
ઉત્તરાખંડમાં ભારે વરસદા બાદ અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ઉત્તરાખંડના મસૂરી સહિત ટિહરીમાં ભૂસ્ખલન થયુ છે. ભૂસ્ખલનના કારણે ટિહરી-ઘનસાલી માર્ગને બંધ કરવામાં આવ્યો છે.

દેશના અા 19 રાજ્યમાં અાજે ભારે વરસાદની અાગાહી , દિલ્હીમાં જળબંબાકાર

Karan
દિલ્હી-એનસીઆરમાં આજે વહેલી સવારથી થતાં ભારે વરસાદના કારણે અહીંનું જનજીવન ખોરવાયું છે. ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 49.6 મિમી વરસાદ

દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, અા દિવસોમાં પડશે વરસાદ

Hetal
હવામાન વિભાગ દ્વારા દેશના 16 રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તરાખંડ, હરિયાણા,

ગુજરાતમાં વરસાદની તડાપીટ છતાં 14 જિલ્લાઅો પર મેઘો હજુ નારાજ, ખરાબ સ્થિતિ

Karan
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા વરસાદને લીધે રાહત થઇ છે. તેમ છતા હજુપણ રાજ્યના હજુ 14 જિલ્લા એવા છે જ્યાં વરસાદની ૩૦%થી વધારે ઘટ

કેરળ બાદ દક્ષિણના બીજા બે રાજ્યો પર વરસાદ આફતરૂપ, ભારે વરસાદનું એલર્ટ

Hetal
કેરળ બાદ કર્ણાટકમાં વરસાદ આફતરૂપ બન્યો છે. કર્ણાટકના મેંગલોરમાં રેલવે ટ્રેક ધોવાયો છે.  શંખલેશ્વરપુર-મેંગલોર વચ્ચે મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થયુ છે. ભૂસ્ખલનના કારણે રેલવે વ્યવ્હારને માઠી

કેરળમાં રાહત કાર્ય અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે નક્કી કરવું અમારું કામ નથી

Shyam Maru
કેરળમાં આવેલા પૂર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી  છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ નક્કી  ન કરી શકે કેરળમાં કેવા પ્રકારનું બચાવ કામ કરવામાં

ડાંગમાં ભારે વરસાદ : અાદિવાસી દંપતિ ગીરા નદીમાં તણાઈ ગયું

Karan
ડાંગના સુબિર તાલુકામાં ભારે વરસાદમાં આદિવાસી દંપતિ તણાયું છે. જેમને શોધવા માટે વનવિભાગ અને ગ્રામજનોએ કામગીરી શરૂ કરી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરમાં

ગુજરાતમાં અા તારીખે પડશે ભારેથી અતિ ભારે વરસાદ, લો પ્રેશર સર્જાયું

Karan
વરસાદે ગુજરાતમાં વિરામ લીધા બાદ હવે અગામી 17થી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે જાનમાલને મોટું નુકસાન

Hetal
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે 13 લોકોના મોત થયા છે. મકાન અને ભૂસખ્લનના કારણે જાનમાલને મોટુ નુકસાન થયુ છે. વરસાદના કારણે 558 મકાનને નુકસાન થયુ

ગુજરાતીઅો પર મેઘરાજા કેમ રિસાયા, હવામાન વિભાગનો અા રહ્યો ચોંકાવનારો ખુલાસો

Karan
વેસ્ટ બંગાળની ખાડીમાં જુલાઈ-ઓગસ્ટમાં ત્રણથી ચાર વખત લો પ્રેશર સિસ્ટમ બને છે, ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વરસાદ લાવે છે. આ વર્ષે ઓગસ્ટમાં માત્ર એક જ

આગામી 72 કલાકમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ , જાણો ક્યાં પડશે વરસાદ

Karan
દેશભરમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં અંદાજે 650 લોકોના મોત નીપજ્યા છે. એકલા ઉત્તરપ્રદેશમાં પહેલી જુલાઈથી અત્યાર સુધીમાં 175 લોકોના મોત નીપજ્યા છે. યુપીના

બોડીદર ગામે સાત વિઘા ઉભો પાક ધોવાઈ જતાં ખેડૂતને અાવ્યો હાર્ટઅેટેક

Karan
ગીર સોમનાથના ગીરગઢડાના બોડીદર ગામે જમીન પૂરમાં ધોવાઈ જતા ખેડૂતનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. બોડીદર ગામના ખેડૂત રામભાઈની 12 વીઘા જમીન છે.  ડોળાસા ગામની

VIDEO : વરસાદી અસરગ્રસ્તો માટે ગુજરાતના આ ધારાસભ્યએ જાતે તળ્યાં ભજિયાં

Karan
ભારે વરસાદને કારણે ઉના પંથક જળમગ્ન થઇ ગયો છે  ત્યારે હવે પૂરના પાણી ઓસરતા નેતાઓ ઉનાના અસરગ્રસ્તોની મુલાકાત લઇ રહ્યા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ

વરસાદી રેલમાં રાજકોટનો કાનાલૂસ રેલવે ટ્રેક ધોવાયો : પાટા હવામાં લટકી ગયા

Karan
તો ભારે વરસાદને પગલે રાજકોટમાં કાનાલૂસ રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. રેલવે ટ્રેક નીચેથી જમીન ધોવાઈ ગઈ છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે જમીન ધોવાઈ જાતાં
Do NOT follow this link or you will be banned from the site!