GSTV
Home » Heavy Rain » Page 22

Tag : Heavy Rain

આગામી 19 જુલાઇ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ

Rajan Shah
મેઘરાજા દ્વારા આજે રાજ્ય પર મહેર વરસાવ્યા બાદ આ સિલસિલો આગામી 48 કલાકમાં હજુ પણ ચાલુ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભારે વરસાદની ટ્રેન-ફ્લાઇટ પર અસર, જાણો કઇ ટ્રેનો કેટલી મોડી

Shailesh Parmar
ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહારને અસર થઇ છે. જ્યારે અમદાવાદમાં પડેલા ભારે વરસાદની અસર હવાઇ સેવા પર પડી છે. ફ્લાઇટના શિડ્યૂલ પણ વરસાદને કારણે ખોરવાતા

રાજ્યમાં મેઘ તાંડવ, 3ના મોત, 1500થી વધુનાં સ્થળાંતર, 13 ડેમ છલકાયા

Rajan Shah
રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે

ચોટીલામાં 24 ઇંચ વરસાદ, અમદાવાદ-સુરેન્દ્રનગર રસ્તો બંધ, 1નું મોત

Rajan Shah
રાજ્યના સુરેન્દ્રનગરમાં પણ આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં 24 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે વરસાદી પાણી

મોરબીના ટંકારામાં 12 ઇંચ વરસાદ, NDRFની ટીમો મોકલાઇ, CM રૂપાણીએ બેઠક યોજી

Rajan Shah
મોરબી જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં ટંકારામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. ટંકારામાં ભારે વરસાદના પગલે ડેમી-2 ડેમના 10 દરવાજા

રાજ્યમાં અનરાધાર વરસાદ, આબુમાં 12, ડાંગમાં 7 ઇંચ વરસાદ

Rajan Shah
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ઠેર-ઠેર વરસાદ શરૂ થઇ ગયો છે. ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે મોડી રાતથી ધીમી ધારે વરસાદ પડ્યો છે. જે રીતે

રાજ્યમાં આગામી 72 કલાક અતિભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

Rajan Shah
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ફરી એક વખત મેઘરાજા ઓળઘોળ થવા જઇ રહ્યા છે. હવામાન વિભાગે લોકોને હૈયે ટાઢક વળે તેવી આગાહી કરી છે. હવામાન

રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે : હવામાન વિભાગ

Rajan Shah
શુક્રવારથી રાજ્યમાં ભારે વરસાદથી આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, દીવ, દમણ, સહિત રાજ્યભરમાં શુક્રવારથી રવિવાર દરમિયાન ભારે વરસાદ પડી શકે

રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક-ખેડૂતોમાં આનંદની લાગણી

Rajan Shah
રાજ્યમાં ફરી વાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર ભારેથી છુટો છવાયો વરસાદ પડ્યો છે. જ્યારે કેટલીક જગ્યાએ વરસાદી ઝાપ્ટા પડ્યા છે. રાજ્યમાં

VIDEO: થરાદનાં ડોડગામે તંત્રના પાપે સર્જાઇ તારાજી, GSTV ના અહેવાલ બાદ તંત્ર દોડતુ થયું

Rajan Shah
બનાસકાંઠા જીલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જો કે થરાદ તાલુકામાં ત્રણ દિવસ પહેલા ખાબકેલા વરસાદની અસર એ થઇ છે કે અહી આવેલા ડોડગામ ગામમાં 15

હાઈ એલર્ટ : રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણી, હજુ ૪૮ કલાક સુધી ભારે વરસાદની આગાહી

Hetal
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઇ રહ્યો છે, ભારે વરસાદના કારણે ચારજળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે જયારે અન્ય ચાર જળાશયોમાં એલર્ટ જાહેર થયા છે. હજુ ૪૮

PHOTOS: અમદાવાદમાં ભારે વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા

Rajan Shah
અમદાવાદમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. સવારેથી જ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા પરંતુ બપોર બાદ શહેરના વિવિધ

અરવલ્લી: વરસાદી ઝાપટાંથી શહેરીજનોનાં હૈયે ટાઢક વળી

Premal Bhayani
ત્રણ દિવસ પૂર્વે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં મેઘતાંડવ કર્યા બાદ ગઈકાલે વરસાદે પાટણના સિદ્ધપુરમાં મેઘતાંડવ કર્યુ. જોકે, હાલ અરવલ્લીમાં સાર્વત્રિક મેઘમહેરથી શહેરીજનોના હૈયે ટાઢક વળી છે.

ભાવનગર: ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા

Premal Bhayani
સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દીધુ છે ત્યારે ભાવનગરમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદથી બચવા માટે લોકોએ રેઈનકોર્ટનો સહારો

છેલ્લાં 24 કલાકમાં જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ? આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

Rajan Shah
રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 જિલ્લાના 141 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 192.84 મીલી મીટર વરસાદ નોંધાયો છે.

VIDEO: પાટણમાં સરસ્વતી ડેમના ચાર દરવાજા ખોલાયા, આસપાસના ગામોને એલર્ટ કરાયા

Shailesh Parmar
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાટણમાં સરસ્વતી ડેમમાં પાણી છોડવામાં આવ્યા છે. સરસ્વતી ડેમમાં દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે પાટણ ડેમના ચાર

ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ, સિદ્વપુરમાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ

Shailesh Parmar
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને લઇને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે ત્યારે જનજીવન

બનાસકાંઠા: મેઘતાંડવથી કુંભાસણ ગામમાં 27 પશુઓનાં મોત

Premal Bhayani
બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાઈ છે. અહીં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગઢ પંથકમાં મોટું નુકસાન થયું છે. કુંભાસણ

રાજસ્થાનના જોધપુરમાં વરસાદથી માર્ગો પર પાણી ફરી વળતા વાહનો તણાયા

Manasi Patel
ભારતમાં સાર્વત્રિક ચોમાસુ બેસી ગયું હોય તેવી પરિસ્થિતિ છે ત્યારે રાજસ્થાનમાં પણ ભારે વરસાદને પગલે ચોતરફ પાણી ફરી વળ્યા છે. અને  રાજસ્થાનના જોધપુરમાં પણ ભારે

મહેસાણામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, કેટલીક ટ્રેનો પાલનપુર અટકાવાઈ

Manasi Patel
મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. જેથી મહેસાણા અને ઊંઝામાં અનેક સ્થળે પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે મહેસાણા-પાલનપુર રેલ વ્યવહાર ખોરવાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સાબદુ

Shailesh Parmar
બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સાબદુ થયું છે. જિલ્લા કલેક્ટરે હાઈએલર્ટને લઈને અધિકારીને હેડ ક્વાટર નહી છોડવાની

મોરબીનો મચ્છુ-2 ડેમ 70 ટકા ભરાયો, આસપાસના 32 ગામોને એલર્ટ કરાયા

Shailesh Parmar
મોરબીના ટંકારામાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ટંકારામાં ત્રણ કલાકમાં સાત ઈંચ વરસાદ વરસતા સમગ્ર ટંકારા પંથકમાં પાણી ફરી વળ્યુ છે, તો બીજીતરફ ભારે

Latest : છેલ્લાં 36 કલાકથી સાંબેલાધાર વરસાદ, આગામી 48 કલાક ગુજરાત માટે ભારે

Rajan Shah
છેલ્લા 36 કલાકમાં રાજ્યમાં ઘણા સ્થળોએ અતિભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે

PHOTOS : સમગ્ર ગુજરાતમાં મેઘો સાંબેલાધાર, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી

Juhi Parikh
છેલ્લાં 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વર્ષા થઈ છે. અમદાવાદ સહિત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના નાના-મોટા દરેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં.

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર, ટંકારામાં આભ ફાટ્યું

Rajan Shah
ગુજરાતમાં ચોમાસાએ પાવરફૂલ પધરામણી કરી છે. રાજ્યમાં કુલ 221 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ મોરબી, ગીર સોમનાથ અને બનાસકાંઠામાં નોંધાયો છે. રાજ્યમાં ગીર

રાજ્યભરમાં મેઘરાજાની મહેર, રાપરમાં 5 કલાકમાં 7 ઇંચ વરસાદ

Rajan Shah
અમદાવાદમાં પણ મેઘરાજાની મહેર કરી છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળા છવાયા બાદ મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ધંધુકા અને બગોદરામાં પવન સાથે

PM મોદીના આગમન પહેલા રાજકોટમાં ભારે વરસાદ, તૈયારીઓ પર ફરી વળ્યું પાણી

Juhi Parikh
PM મોદીના રાજકોટમાં કાર્યક્રમ પહેલા ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા એકાદ કલાકથી ધોધમાર વરસાદથી કાર્યક્રમ સ્થળથી આસપાસ ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. આમ તો મહિનાભરથી

અરબી સમુદ્રમાં એર-સર્ક્યુલેશનથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ

Rajan Shah
રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ચોમાસુ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આગળ વધશે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ

કચ્છમાં વીજળી પડતા 93 ઘેટાં-બકરાંના મોત, ગુજરાતમાં હજુ ચાર દિવસની આગાહી

Manasi Patel
ગુજરાતમાં મેઘરાજા સક્રિય બનતા હવે ધીરેધીરે તેમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  ગત રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો હતો અને કડાકા ભડાકા સાથે આવેલા

PHOTOS : સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, જુઓ તસવીરો

Yugal Shrivastava
રાજ્યભરમાં મેઘરાજા પધરામણી કરી ચૂક્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં ત્યારે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
Do NOT follow this link or you will be banned from the site!