GSTV
Home » Heavy Rain » Page 2

Tag : Heavy Rain

ગુજરાતમાં મેઘમહેરના કહેરમાં માનવજીંદગીને બચાવવા માટે બચાવટીમના જવાનો બન્યા દેવદૂત

Mansi Patel
ગુજરાતમાં મેઘમહેર કહેરમાં ફેરવાતા અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે ભયાનક પૂરમાં ફસાયેલી માનવ જિંદગીને બચાવવા બચાવ ટીમના જવાનોએ પોતાના જાનની પણ બાજી લગાવી દીધી.

કરેળમાં પુરથી લોકો બેહાલ, વાયનાડ પહોંચેલા રાહુલગાંધીએ રાહત કેમ્પમાં પુરપીડિતો સાથે કરી વાતચીત

Mansi Patel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના સંસદીય મત વિસ્તાર કેરળના વાયનાડની મુલાકાત લીધી. તેઓ રાજ્યના મલપ્પુરમમાં ચાલી રહેલા જુદા જુદા રાહત કેમ્પમાં ગયા અને પૂર

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે કોલ્હાપુર અને સાંગલીમાં પુર, NDRF દ્વારા બચાવકાર્ય ચાલુ

Mansi Patel
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરને કારણે કોલ્હાપુર, સાંગલી સહિતના અનેક વિસ્તારો બેહાલ છે. સેના અને એનડીઆરએફ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે. ભારે વરસાદ

કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ – પૂર : મૃત્યુઆંક વધીને 89

Mayur
કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં કુલ 89 લોકોનાં મોત થયા છે. આ ત્રણેય રાજ્યોેમાં સામાન્ય જનજીવન

મૂશળધાર વર્ષાથી ગુજરાત જળબંબાકાર : 30નાં મોત

Mayur
ગુજરાતભરમાં ચોમાસાની મોસમે ‘દેર આયે પર દુરસ્ત આયે’ જેમ મોરચો સંભાળી લીધો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું

વાયનાડમાં થયું એવું કે રાહુલ દોડ્યા : 2 દિવસ રોકાશે, મોદીને પણ કરી અપીલ

Mansi Patel
કેરળમાં જળપ્રલયને કારણે વાયનાડમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે રાહુલ ગાંધી તેમના સંસદીય મતવિસ્તાર એવા વાયનાડની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવશે. રાહુલ ગાંધી રવિવારથી 2

સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ: અનેક ગામો સંપર્ક વિહોણા, હજી 48 કલાક ભારે વરસાદની આગાહી

Mansi Patel
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેહુલિયો સાંબેલાધાર વરસ્યો છે. જેમાં સૌથી વધુ 17 ઇંચ જેટલો વરસાદ રંગીલા રાજકોટ શહેરમાં વરસ્યો છે. જેના કારણે રાજકોટ શહેર જાણે સરોવરનું શહેર

રાજ્યભરમાં ભારે વરસાદના કારણે 17 જળાશયો છલકાયા, નદીઓમાં નવા નીરની આવક

Mansi Patel
રાજ્યભરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.  ત્યારે રાજ્યમાં સરેરાશ 77.80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 204 જળાશયોમાં 58.66 ટકા

મહેસાણાના કડીમાં બાર ઈંચથી વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ, સોસાયટીઓ પાણીમાં ગરકાવ

Mayur
મહેસાણાના કડીમાં બાર ઈંચથી વધુ વરસાદ જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને કારણે કડીની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કડીની જય ગુરુદેવ, એટલાન્ટા પાર્ક,

ખંભાતમાં ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી

Mansi Patel
આણંદના ખંભાતના ઝંડા ચોક વિસ્તારમાં ભારે વરસાદના કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. ગતરાતે વરસેલા વરસાદને લઈને ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે.જેથી આસપાસના

કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદથી હાહાકાર: અત્યાર સુધીમાં 93ના મોત, રેસ્કયૂ ઓપરેશન ચાલુ

Mansi Patel
કેરળ,કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદ અને પુરનો પ્રકોપ યથાવત છે. પાછલાં 72 કલાકમાં ત્રણેય રાજ્યોમાં 93 લોકોના મોત થયા છે. પુર અને વરસાદે કેરળમાં આ ચોમાસા

ભાવનગર : 24 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસતા ‘કેરી’ નદીમાં પુરની સ્થિતિ સર્જાય

Mayur
ભાવનગરના વલ્લભીપુરમાં 24 કલાકમાં છ ઈંચ વરસાદ વરસતા કેરી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.નદીમાં પૂરની સ્થિતિના કારણે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. ત્રણ દિવસ

માંગરોળમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ત્રણ બાઈક સવારો ફસાયા

Mayur
માંગરોળથી કામનાથ તરફ જતાં એક તોતીંગ વડલાનું ઝાડ ઘરાશયી થયું. ઝાડ જમીનદોસ્ત થતાં અકસ્માતનું સબબ બન્યુ હતુ. ઝાડ નીચે ત્રણ બાઇક સવારો ફસાઇ ગયા હતા.

જામકંડોરણામાં એક રાતમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો, નદીઓમાં નવા નીર આવતા લોકો જોવા ઉમટ્યા

Mayur
રાજકોટ જિલ્લાના જામકંડોરાણામાં ગત સાંજથી આજ સવારે 10 વાગ્યા સુધીમાં લગભગ સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ પંથકમાં સારા વરસાદને કારણે જામકંડોરણાની ઉતાવળી

રાજ્યમાં પડેલા અનરાધાર વરસાદ વચ્ચે સીએમ રૂપાણીએ ઈમરજન્સી કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી

Mayur
રાજ્યમાં અનરાધાર વરસાદ વચ્ચે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી. તેમણે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતનો તાગ મેળવ્યો.

ઉતાવળે બનાવેલ SVP હોસ્પિટલનો 15મો માળ ભારે વરસાદમાં ટપક સિંચાઈ પદ્ધતિનું ઉદાહરણ બન્યો

Mayur
અમદાવાદમાં ઉતાવળે બનાવેલી SVP હોસ્પિટલમાં વરસાદના પાણી ભરાયા. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત SVP હોસ્પિટલના ૧૫માં માળે છતમાંથી પાણી પડતા દર્દીઓની હાલાકી વધી છે. દર્દીની સારવાર માટે

અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિમ પાણીમાં ગરકાવ, સ્ટેડિયમ નદીમાં તબ્દિલ થઈ ગયું

Mayur
અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ હવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ભારે વરસાદના કારણે સ્ટેડિયમ પાણીમાં ડુબી ગયું હોય તેવી તસવીરો વાઈરલ થઈ છે. અમદાવાદમાં ગઈ

અમરેલી : 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસતા કાચુ મકાન અને દુકાન ધરાશાયી

Mayur
અમરેલીના લાઠીમાં 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે કાચું મકાન અને દુકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ખોડિયાર નગરમાં ગત

જામનગર : કાળાડિંબાગ વાદળો અને પવન સાથે તેજ વરસાદ યથાવત્

Mayur
જામનગરમાં સાડા ચાર ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદને કારણે વાહનવ્યવહારને અસર પહોચી હતી.કાળા ડિબાંગ વાદળો સાથે તેજ પવન સાથે વરસાદ યથાવત જોવા

ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતા નરસિંહ મહેતા સરોવર છલોછલ

Mayur
જૂનાગઢમાં ગતરાત્રીથી સવાર સુધીમાં ચારેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતાં નરસિંહ મહેતા સરોવર છલકાયું છે. નરસિંહ મહેતા સરોવરનું

ગુજરાતના 228 તાલુકામાં મેઘ મલ્હાર, જાણો ક્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો ?

Mayur
ગઈ કાલ મોડી રાતથી ગુજરાતભરમાં મેઘો મંડાયો છે. સાર્વત્રિક વરસાદના કારણે ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો કેટલીક જગ્યાએ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

અમદાવાદ : 24 કલાકમાં સિઝનનો સૌથી વધારે વરસાદ નોંધાયો, 56 વૃક્ષ ધરાશાયી

Mayur
અમદાવાદમાં એક જ રાતમાં પડેલા ભારે વરસાદને પગલે છેલ્લાં 24 કલાકમાં સીઝનનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે અને લોકોના

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, પાંચ ઈંચ વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા

Mayur
અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાતભર સમગ્ર શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા ચોવીસ કલાકમાં 5 ઈંચથી

ભારે વરસાદના કારણે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થતા ચારનાં મોત

Mayur
અમદાવાદના બોપલમાં દીવાલ ધરાશાયી થતા ચારના મોત થયા છે. ઘટના બોપલના સુધા એપાર્ટમેન્ટની છે. ભારે વરસાદના કારણે આ દીવાલ ધરાશાયી થઈ હતી. જે બાદ તેમને

નડીયાદમાં ઈમારત ધરાશાયી થતા ચારના મોત, બચાવ ટુકડી ઘટનાસ્થળે

Mayur
નડિયાદના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામની ઈમારત ધરાશાયી થતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર જેટલા લોકોને બચાવી લેવાયા છે. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ

અમદાવાદના આ રસ્તાઓમાંથી પસાર થશો તો નદીમાં ચાલીને જતા હો તેવી અનુભૂતિ થશે

Mayur
ગત્ત રાતથી અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અમદાવાદનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોડી રાતથી પડી રહેલા વરસાદના પરિણામે ઠેક ઠેકાણે ઘુંટણસમા પાણી ભરાયા

દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી અવિરત વરસાદ મ.પ્ર.માં નર્મદા ભયજનક સપાટીએ

Mayur
સમગ્ર દેશમાં ઉત્તરથી લઇને દક્ષિણ સુધી અવિરત વરસાદ જારી છે. ભારે વરસાદ અને પૂરને કારણે મધ્ય પ્રદેશમાં નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

ભારતની આ જગ્યાએ 80 ઈંચ વરસાદ પડતા ચેરાપુંજીનો રેકોર્ડ ધ્વંસ

Mayur
હીલ સ્ટેશન મહાબળેશ્વરે વરસાદની બાબતમાં વિક્રમ નોંધાવ્યો છે. અહીં 1થી 7 ઑગસ્ટ દરમિયાન 80.43 ઈંચ વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રરમાં વેસ્ટર્ન ઘાટની ટોચે આવેલું આ ગીરી

અમદાવાદમાં શ્રીકાર વરસાદ, સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ

Mayur
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. જેથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરના વેજલપુર, આંબાવાડી, ઈન્કમટેક્સ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે

મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ : 2 લાખ લોકોને ખસેડાયા, 30 લોકોનાં મોત

Mansi Patel
મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના કારણે ચાર જિલ્લામાં પૂરનો પ્રકોપ છે. પૂરના કારણે રાજ્યમાં આશરે 30 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે
Do NOT follow this link or you will be banned from the site!