GSTV

Tag : Heavy Rain

મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવી, Videoમાં જુઓ વરસાદી માહોલ

Bansari
મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. આજે વડોદરા, છોટાઉદેપુર સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પરંતુ અનેક વિસ્તારોમાં આ વરસાદ આફત લઇને...

વડોદરા : વરસાદી માહોલ વચ્ચે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધ્યુ, નીચાણવાળા વિસ્તારને એલર્ટ

Bansari
મધ્ય ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. વરસાદી પાણી શહેરના ગેડીગેટ, વાઘોડીયા રોડ, કારેલીબાગ, ઇલોરાપાર્ક,...

ઉનામાં વરસાદની રિવર્સ ઇફેક્ટ ભારે કરંટના કારણે પાણી દરિયામાં નથી જઇ રહ્યું

Mayur
ગીર સોમનાથના ઉનામાં પણ કાંઠા વિસ્તારમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. તો બીજી તરફ દરિયામાં ભારે કરંટના કારણે પાણી દરિયામાં જતુ નથી. ત્યારે વરસાદી પાણી ગામડાઓમાં...

સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની ધુંઆધાર બેટિંગ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Bansari
સુરતમાં ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે..સવારે છથી બપોરે 12 વાગ્યા સુધી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે..ત્યારે વહીવટી તંત્રએ લોકોને કામ વિના બહાર ન...

સુરતમાં 7 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ : શાળાઅોમાં રજા, તંત્રની લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ

Yugal Shrivastava
સુરતમાં ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. સવારે છ થી બપોરે 12 વાગ્યા સુધી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે વહીવટી તંત્રએ લોકોને કામ...

ભારે વરસાદના પગલે રાજ્યના સાત જિલ્લાના 197 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ

Bansari
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદની અસર વાહન વ્યવહાર પર પડી છે. રાજ્યના સાત જિલ્લાના 197 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સૌથી...

ગીર-સોમનાથમાં ધોધમાર વરસાદ, ખેતરો બેટમાં ફેરવાતા પાક નિષ્ફળ જાય તેવી ભીતી

Bansari
ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.  ગીર સોમનાથના સુત્રાપાડા,  કોડીનાર અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી ખેતરો બેટમાં ફેરવાયા...

નવસારીઃ બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે જનજીવન મોટા પાયે અસરગ્રસ્ત

Arohi
નવસારીમાં બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને મોટા પાયે અસરગ્રસ્ત કર્યુ છે. જોકે ગત રાતથી વરસાદનું જોર ઘટતા તંત્રને થોડી રાહત થઈ છે. તેમ...

ડાંગમાં ફરી મેઘમહેર, અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર જોવા મળ્યો અદભૂત નજારો

Yugal Shrivastava
ડાંગમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી છે. ભારે વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા...

દ.ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં જુઓ વરસાદની ક્યાં કેવી પરિસ્થિતિ?

Yugal Shrivastava
સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બુધવારે સમગ્ર દિવસ દરમ્યાન વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં સૌથી વધુ પોણા સાત ઈંચ વરસાદ પડ્યો છે. આ...

નવસારી : કોઝ-વે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો

Mayur
નવસારીમાં ભારે વરસાદને પગલે ચીખલીના આમધરા-મોગરાવાડી માર્ગ પર આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો. સુરક્ષાને...

સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઝવે ઓવરફ્લો, યુવકો કરી રહ્યા છે સ્ટંટ

Mayur
સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેએ ભયજનક સપાટી વટાવતા તંત્ર સાબદુ થયું છે. ત્રણ દિવસ અગાઉ કોઝવેની...

બારડોલીની કોયલી ખાડીમાં આવેલા પૂરમાં ઈસ્લામાપરના બે યુવક ડૂબી જવાથી શોકનો માહોલ

Mayur
બારડોલીની કોયલી ખાડીમાં  આવેલા પૂરમાં ઈસ્લામાપરના બે યુવક ડૂબી ગયા. જેમાથી એકનો બચાવ કરવામાં આવ્યો. જ્યારે અન્ય એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. બન્ને...

બારડોલી: સુગર રેલવેના ગરનાળામાં કાર ચાલક ફસાયો

Yugal Shrivastava
બારડોલીના સુગર ગરનાળામાં કાર ચાલક ફસાયો. જોકે મહામુસીબતે સ્થાનિક લોકોએ કાર ચાલકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. બારડોલીમાં સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમા...

ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ : માલપુરમાં વરસાદની બઘડાટી

Yugal Shrivastava
વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે મેઘરાજાએ નવસારી જિલ્લામાં ધડબડાટી બોલાવી છે. આ ઉપરાંત વલસાડમાં પડી રહેલા ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદીમાં જળસ્તર વધી રહ્યું હોવાથી વહીવટી...

મુંબઇ : સતત પાંચમા દિવસે વરસાદ, રેલવે સંચાલન પ્રભાવિત થતાં અનેક ટ્રેનો રદ્દ

Bansari
મુંબઈમાં રેલવે ટ્રેક પર ભારે જળભરાવને કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ પહેલા દિલ્હીથી મુંબઈ વચ્ચે ચાલનારી ટ્રેનો પણ અસરગ્રસ્ત થઈ રહી છે. મંગળવારે...

મુંબઇ : આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, રેલવેનું આવાગમન થયું પ્રભાવિત

Bansari
મુંબઈમાં સતત થઈ રહેલા વરસાદને કારણે દોડતી માયાનગરીનું જનજીવન અસ્તવ્યસ્ત થું છે. ગત ઘણાં દિવસોથી લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. આગાહી કરવામાં આવી છે...

નવસારીમાં જળબંબાકાર, ઘરો અને અંડરપાસમાં વરસાદી પાણી ફરી વળ્યાં

Bansari
નવસારીમાં રાતભર ભારે વરસાદ વરસ્યો છે.અને આજે સવારે પણ ભારે વરાસદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં સવારના આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચીખલીમાં બે ઈંચથી...

આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Yugal Shrivastava
તો હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. સંભાવના છે કે આગામી ચાર દિવસ સુધી મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના...

મુંબઇ નજીકના પાલઘરમાં મેઘરાજાએ મચાવી તબાહી, સાંબેલાધાર વરસાદના કારણે 400 લોકો ફસાયા

Mayur
મુંબઇ નજીકના પાલઘર જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. જિલ્લામાં અનેક સ્થળોએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. મૂશળધાર  વરસાદના કારણે પાલઘર જિલ્લામાં આશરે 400 જેટલા...

મુંબઈમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, રેલવે ટ્રેક પર પાણી ભરાયા

Yugal Shrivastava
ભારે વરસાદે દોડતા મુંબઈની રફ્તારને રોકી છે. ટ્રાફિક જામ અને લોકલ ટ્રેનના લેટ થવાને કારણે લોકો ખાસી હેરાનગતિ અનુભવી રહ્યા છે. મુંબઈમાં ચોવીસ કલાકમાં ભારે...

મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે ત્રણ ટ્રેન રદ્દ, મુસાફરો અટવાયા

Mayur
મુંબઈમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ અમદાવાદ-મુંબઈ રેલવે સેવાને અસર થતા સુરત સ્ટેશન મુસાફરો અટવાયા છે. પરિવાર સાતે નીકળેલા મહત્વના કામ લઈને નીકળેલા અસંખ્ય મુસાફરો પરેશાન...

સુરતના કડોદરા અને પલસાણામાં મેઘરાજા મહેરબાન

Yugal Shrivastava
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબના બન્યા છે. સુરત જિલ્લાના કડોદરા અને પલસાણામાં વરસાદ શરૂ થયો છે. બારડોલી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. બારડોલીમાં સવારના 6...

મુંબઇમાં ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો, ગુજરાત તરફ આવતી ટ્રેન અટકાવાઇ

Mayur
મુંબઈમાં ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે નવસારી સ્ટેશને પણ મુંબઈ જતી ટ્રેનને અટકાવી દેવામાં આવી છે. નવસારી સ્ટેશન અજમેર-દાદર ટ્રેન રોકી દેવાઈ...

13 જુલાઇ આસપાસ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને યુપીમાં ભારે વરસાદની આગાહી

Mayur
હવામાન વિભાગે આગામી 24 કલાકો દરમિયાન રાજસ્થાનના દક્ષિણી અને પૂર્વ વિસ્તારોના ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર અને મધ્ય ભારતમાં...

મુંબઈ જવાનું ટાળો, રેલવે વ્યવહાર ઠપ : જાણો કઈ કઈ ટ્રેનો કેન્સલ કરાઈ કે પરત મોકલાઇ

Karan
મુંબઈમાં ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ ટ્રેન સેવા વ્યવહાર ખોરવાયો છે ત્યારે કઈ ટ્રેનને રોકી દેવામાં આવી છે. કરીએ એક નજર.. મુંબઈમાં ભારે વરસાદથી જન જીવન...

સુત્રાપાડા, કોડીનારમાં રાતભર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અન્ય વિસ્તારોમાં આવા હાલ

Arohi
ગીરસોમનાથના વેરાવળ પંથકમાં આજે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. સુત્રાપાડા અને કોડીનાર, ગીરગઢડામાં મોડી રાતેભારે વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા...

ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો , મુંબઈમાં સ્થિતિ ખરાબ

Karan
છેલ્લા કેટલાય દિવસથી મુંબઈમાં વરસતો વરસાદ આજે પણ યથાવત છે. રાત ભર મુંબઈમાં વરસેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે શાળા-કોલેજોમાં રજા...

નવા નીર આવતા સુરતના કોઝવેની સપાટીમાં પણ વધારો : કોઝવે ઓવરફ્લો

Yugal Shrivastava
સુરતના  તાપી અને  જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક મહિનાથી  સુખી ભટ પડેલી તાપી નદીમાં નવા નીર આવ્યા છે. આ નવા નીર આવતા સુરતનો કોઝવેની  સપાટીમાં...

ભાવનગર­­: જેસર તાલુકામાં ધોધમાર વરસાદ, નદીઓ ગાંડીતૂર, પુરની પરિસ્થિતિ સર્જાઇ

Arohi
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેસરના આજુબાજુના ગામડાઓમા ભારે વરસાદના કારણે  નદીઓ ગાંડીતૂર બની છે અને પુરની પરિસ્થિતિ સર્જાઇ છે. મહુવા- જેસર...
Do NOT follow this link or you will be banned from the site!