હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાલઘર, થાણે અને મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે....
આંધ્ર પ્રદેશના ઘણા જિલ્લામાં ભારે વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. અનંતપુર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે નદી-નાળા ગાંડાતૂર બન્યા છે. ઘણા નિચાણવાળા વિસ્તારોમાં પૂર...
આંધ્રપ્રદેશમાં ગઈકાલે ભારે વરસાદને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનો પ્રકોપ વેરાયો. મુશળધાર વરસાદને કારણે મંદિર આસપાસના વિસ્તારમા સેંકડો યાત્રાળુઓ ફસાયેલા જોવા મળ્યા હતા. હાલ અહીં રસ્તાઓ...
ખેડૂતો દ્વારા રવિ પાકના વાવેતરની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યાં હવે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી...
ધરતી પર પ્રલય આવવાની ખબરો આવતી રહે છે. હવે એક વાર ફરીથી દુનિયામાં મોટા વૈજ્ઞાનિકોએ પ્રલયને લઈને ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિપોર્ટમાં એવી વાતો...
ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને લઈ ચારધામની યાત્રા રોકી દેવામાં આવી છે. ભારે વરસાદને લઈ સ્કૂલો પણ બંધ રાખવાનો...
શનિવારે ભારે વરસાદ બાદ દક્ષિણ અને મધ્ય કેરળમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે. કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલનમાં 22 લોકો ગુમ...
ભારતીય હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગમાં ચક્રવાતનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે....
હવામાન વિભાગની આગાહીને લઈને 2 દિવસથી બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે વરસાદને લઇને પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. હાઇ-વે...
રાજ્યના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં...
આવતીકાલે એટલે ગુરુવારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઇને ભારતીય હવામાન વિભાગ દ્વારા નાગરિકોને સચેત રહેવાની સૂચના આપવામાં આવી...
ઉત્તરાખંડના પિથોરાગઢમાં રવિવારે મોડી રાતે ભારે વરસાદના કારણે તબાહી મચી હતી. ધારચૂલાના જુમ્મા ગામમાં જામુની તોક ખાતે આશરે 5 જેટલા અને સિરૌઉડયાર તોક ખાતે 2...
પશ્ચિમ બંગાળ, બિહાર સહીત ઘણા રાજ્યોમાં મોન્સૂન ફરી એક વાર રફ્તાર પકડે એવી સંભાવના છે. હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ,...
દેશમાં હજુ ચોમાસુ બરાબરનું જામ્યું નથી ત્યાં દેશના જુદા-જુદા વિસ્તારોમાં વીજળી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. યુપીમાં 41 લોકોનાં વીજળી પડવાથી મોત થયા હતા...
અમેરિકાના અલાબામામાં ઉષ્ણકટીબંધીય વાવાઝોડું ક્લોડેટને પગલે 12 લોકોનાં મોત થયા છે. અમેરિકાના દક્ષિણ પૂર્વના રાજ્યોમાં આ તોફાનને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. વરસાદ અને...
ઉત્તરાખંડમાં ચોમાસુ શરૂઆતથી જ રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે. કેટલાય કલાકોથી થઇ રહેલા મુશળધાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે. કેન્દ્રીય જળ આયોગે...
ઉત્તરાખંડના પહાડી અને મૈદાની વિસ્તારોમાં સતત થઇ રહેલા વરસાદને કારણે રાજ્યની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે ઉત્તરખંડના લોકોને ફરી એક વખત વર્ષ...
બિહારના ગોપાલગંજ જિલ્લામાં ઘણા નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા છે. ગંદક નદી પાસે જળસ્તરથી હાલાત બેકાબુ થવા લાગ્યા છે. સદર પ્રખંડમાં કતઘરવા અને જાગીરી પંચાયત પુરી...
આસામમાં વિજળી પડવાને કારણે 18 હાથીઓના મોત નિપજ્યા હતા. આસામના નાગાઓન જિલ્લામાં કુંદોલીમાં બુધવારે રાત્રે વિજળી પડી હતી, અહીંના જંગલોમાં આ વિજળી પડવાથી ત્યાં વસતા...
મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે સાથે વીજળી ત્રાટકતા ૧૧ જણને કાળ ભરખી ગયો હતો. મૃતકમાં મહિલા, બાળકીને સમાવેશ છે. સાતારાના ખંડાલા તાલુકામાં કવઠે ગામ પાસે બે ખેડૂત...
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના મોટાભાગમાં હવામાન ઉપરતળે થઇ રહ્યું છે. ઉનાળાની ગરમી અને ઉકળાટ વચ્ચે ઘણા વિસ્તારોમાં વીજળીના...
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં આગામી બે દિવસ હિટ વેવની આગાહી કરવામાં આવી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાતા આગામી બે દિવસ કાળઝાળ...
ભારતીય હવામાન વિભાગે દેશના જુદાં-જુદાં રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું પૂર્વાનુંમાન કરી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે ટ્વીટ કરી ક્યાં રાજ્યોમાં વરસાદ...