GSTV

Tag : Heavy Rain in Gujarat

GSTV અહેવાલનો પડઘો / રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનમાં વધુ છ જિલ્લાનો ઉમેરો, ખેડૂતોને મળશે આર્થિક સહાય

Dhruv Brahmbhatt
રાજ્યમાં પાક નુકસાનીને લઈને GSTV એ દર્શાવેલી ખેડૂતોની વ્યથાના અહેવાલનો પડઘો પડ્યો છે અને રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે પાક નુકસાનમાં વધુ છ જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો...

ખેડૂતો આનંદો / અતિવૃષ્ટિમાં થયેલાં નુકશાનને ધ્યાને રાખી સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરી શકે, રચાઇ ત્રણ મંત્રીઓની કમિટી

Dhruv Brahmbhatt
ચોમાસાના આખરી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં જેના કારણે સૌરાષ્ટ્રમાં ચારેકોર પાણી પાણી થયુ હતું. ભારે વરસાદને પગલે રાજકોટ, જામનગર,પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ખેતીને...

ગુજરાતને માથે મોટું સંકટ / આગામી 24 કલાકમાં જ ‘ગુલાબ’ વાવાઝોડું ‘શાહીન’ બની જશે, કોસ્ટગાર્ડે માછીમારોને કર્યા એલર્ટ

Dhruv Brahmbhatt
રાજ્યમાં તાઉ-તે બાદ હવે ‘શાહીન’ નામના વાવાઝોડાંને લઇને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યાં છે. હાલમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું...

અનરાધાર વરસાદ / તાઉ-તે બાદ હવે ‘શાહીન’ વાવાઝોડાંનું સંકટ, આગામી 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે

Dhruv Brahmbhatt
રાજ્યના 20 જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કારણ કે રાજ્યમાં આગામી...

ભાદરવે ભરપૂર / અતિશય ભારે વરસાદથી ગુજરાતનો આ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા 22 ગામડાંઓ કરાયા એલર્ટ

Dhruv Brahmbhatt
રાજ્યમાં હવામાન વિભાગની ભારે આગાહી વચ્ચે વરસાદે સમગ્ર રાજ્યમાં રેલમછેલ કરી નાખી છે. એવામાં સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો બીજા નંબરનો ભાદર-1 ડેમ ઓવરફ્લો થઇ...

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, કયા-કયા વિસ્તારો થયા જળબંબાકાર

Dhruv Brahmbhatt
રાજ્યમાં હજુ આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એમાંય તારીખ 28 અને 29 ના રોજ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં...

ચોમાસું / આગામી 5 દિવસ સમગ્ર રાજ્યને મેઘો ધમરોળશે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt
ગુજરાતમાં ૨૪.૩૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૭૩.૬૭% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને હવે વરસાદની ઘટ માત્ર ૧૯% છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી...

તંત્ર એલર્ટ / પૂરની શક્યતાને પગલે કલ્યાણપુર તાલુકામાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય, અનેક જળાશયો તરબોળ

Bansari
દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં ગઈ કાલે થયેલા નોંધપાત્ર વરસાદથી કલ્યાણપુર તાલુકાના કેટલાંક ગામોમાં ભારે પુર આવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આના અનુસંધાને તંત્ર...

સર્વત્ર પાણી જ પાણી / સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું : રાજ્યના 161 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો, લોધિકામાં 12 કલાકમાં જ 21 ઇંચ વરસાદ

Bansari
રાજ્યમાં સતત વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં સ્થિતિ ભારે બદતર બની ગઇ છે. એમાંય હજુ પણ આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની...

ખેડૂતો માટે સારા સમાચાર / આગામી 2 દિવસ સમગ્ર રાજ્યને મેઘરાજા ઘમરોળશે, આ વિસ્તારો થશે જળબંબાકાર

Dhruv Brahmbhatt
હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત આગાહી કરવામાં આવી છે કે, સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર અને સિયરઝોનની અસરથી સારા વરસાદની શક્યતા...

ચોમાસું જામ્યું ખરાં / રાજ્યના આ જિલ્લામાં વરસ્યો સૌથી વધુ 33.70 ઇંચ વરસાદ, જાણો કયા તાલુકા અને જિલ્લામાં મેઘો વધુ મહેરબાન

Dhruv Brahmbhatt
ગુજરાતમાં આખરે હવે ચોમાસું જામ્યું છે અને અત્યારસુધી ૧૦.૭૭ ઈંચ સાથે મોસમનો ૩૨.૫૮% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ૧૭ જુલાઇ સુધી રાજ્યમાં ૬.૯૫ ઈંચ સાથે મોસમનો...

Gujarat Rain / રાજ્યમાં 240 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

Dhruv Brahmbhatt
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં ૨૪૦ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૮...

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરાઇ છે. લો પ્રેશર સક્રિય થતાં...

મેઘતાંડવ / વલસાડના ઉમરગામમાં માત્ર 2 કલાકમાં જ 8 ઇંચથી વધુ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Dhruv Brahmbhatt
વલસાડમાં ગત રાતથી જ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ગરીબોની સ્થિતિ વધુ કફોડી થઈ ગઇ છે. JBF કંપનીએ પોતાની દીવાલ બનાવી દીધી છે. જેથી...

ખેડૂતો માટે સારા સમાચાર / ગુજરાતના આ વિસ્તારોને મેઘો ધમરોળશે, આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt
ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસના વિરામ બાદ હવે આજથી ચોમાસું ફરી જામશે. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં...

ખેડૂતો માટે ખુશખબર / રાજ્યમાં વાપી-દમણ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ, વાતાવરણમાં ઠંડક

Dhruv Brahmbhatt
રાજ્યમાં કેટલાંય દિવસોથી વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. ત્યારે એવામાં તાજેતરમાં જ હવામાન વિભાગે વરસાદને લઇને મોટી આગાહી કરી હતી. હવામાન વિભાગે...

ચોમાસું / રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, મહેસાણા સહિતના આ તમામ વિસ્તારોને મેઘો ઘમરોળશે

Dhruv Brahmbhatt
ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઇ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે...

મેઘતાંડવ / પાટણના સિદ્ધપુરમાં મોડી રાત્રે છ કલાકમાં 5 ઈંચ વરસાદ, અનેક વાહનચાલકો હેરાન-પરેશાન

Dhruv Brahmbhatt
પાટણના સિદ્ધપુરમાં મોડી રાત્રે છ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા લોકોએ ભારે હાલાંકી વેઠવાનો વારો આવ્યો છે. સિદ્ધપુર શહેર અને આસપાસના ગામડાઓમાં પડેલા વરસાદમાં અનેક...

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી / રાજ્યના 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ, આ વિસ્તારમાં સૌથી વધુ 5 ઇંચ ખાબક્યો

Dhruv Brahmbhatt
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને આજે ૨૬ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ ૫ ઈંચ, ખેડામાં ૩.૩૪ ઈંચ,...

અમદાવાદના આ વિસ્તારમાં માત્ર એક કલાકમાં જ 11 મિ.મી. વરસાદ વરસ્યો, અન્ય વિસ્તારોમાં બિલકુલ સામાન્ય

Dhruv Brahmbhatt
અમદાવાદ શહેરમાં રવિવારે ફરી એક વખત વરસાદે હાથતાળી આપી હોય એમ  બપોરે એક કલાકમાં બોપલમાં ૧૧ મિલીમીટર જયારે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.રવિવારે બપોરે...

કેરળમાં દસ્તક દીધા બાદ હવે ચોમાસાએ આ દિશામાં ગતિ પકડી, દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt
કેરળમાં દસ્તક દીધા બાદ ચોમાસુ હવે ફુલસ્પીડે આગળવધી રહ્યું છે. રવિવારના રોજ ચોમાસુ સમગ્ર તમિલનાડુ, સમગ્ર કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાંક વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્રના કેટલાંક...

મહેસાણાના ઊંઝા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા જગતના તાત ચિંતાતુર, પાકને નુકસાન થવાની ભીતિ

Dhruv Brahmbhatt
રાજ્યમાં એક તરફ કોરોનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યાં તો હજુ ખરેખર ચોમાસાની શરૂઆત પણ નથી થઇ ત્યાં તો વરસાદનું પણ આગમન થઇ ગયું...

ચક્રવાત/ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : વાવાઝોડા પહેલાં જ રાજ્યમાં દેખાવા લાગી અસર, અહીં પડ્યો જોરદાર વરસાદ

Dhruv Brahmbhatt
સુરતમાં તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ ગઈ છે. શહેરમાં ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. અચાનક આવેલા વરસાદને...

જુઓ આજે ગુજરાતના કયા કયા શહેરોમાં પડ્યો વરસાદ, કેવી છે પરિસ્થિતિ

Yugal Shrivastava
મહેસાણા મહેસાણામાં સહિત 10 તાલુકાઓમાં ૨૪ કલાકથી ધીમી ધારનો વરસાદ ખાબકી રહ્યો છે. એક બાજુ ખેડૂતો માટે કાચું સોનુ વરસતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો...

વરસાદ માટે કેટલાંય દિવસોથી રાહ જોઈ રહેલા ગુજરાત માટે સારા સમાચાર

Yugal Shrivastava
છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની રાહ જોવાઇ રહી છે.. ત્યારે ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે.. બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેના કારણે...

હજુ 5 દિવસની આગાહી, આ તારીખ બાદ સૌરાષ્ટ્ર સહિત અહીં પડશે ભારે વરસાદ

Yugal Shrivastava
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન છે. ત્યારે હજુ પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ...

જાણો એક જ ક્લિક પર રાજ્યમાં ક્યાં ક્યાં કરી મેઘરાજાએ એન્ટ્રી

Yugal Shrivastava
ગુજરાતમાં ચોમાસુ ધીરે ધીરે જામી રહ્યુ છે. પાછલા ર૪ કલાકમાં રાજયના ૧૩૭ તાલુકાઓમાં વરસાદ  નોંધાયો છે. સૌથી વધુ નવસારીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. તો...

અમદાવાદમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ

Yugal Shrivastava
રાજ્યભરમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો. શહેરના પૂર્વ વિસ્તાર એવા બાપુનગર, નરોડા, ઓઢવ, રબારી કોલોની વસ્ત્રાલ, સીટીએમ, એક્સપ્રેસ...

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તંત્રને એલર્ટ કરાયું

Yugal Shrivastava
છેલ્લા કેટલાય દિવસના વિરામ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 19...

બગોદરા પાસે નાળામાં ભંગાણ : અમદાવાદ -સૌરાષ્ટ્રનો વાહનવ્યવહાર ખોરવાયો

GSTV Web News Desk
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે રાજ્યના ઘણા હાઈ-વે પર ટ્રાફિક જામ તેમ જ વાહનવ્યવહાર ખોરવાયા છે. ખાસ કરીને બગોદરા પાસે નાળામાં ભંગાણ સર્જાયું છે અને ...
Do NOT follow this link or you will be banned from the site!