ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત; રાજકોટ ૪૨.૪ ડિગ્રી સાથે હોટેસ્ટ, અમદાવાદમાં ૪૧.૪
ગુજરાતમાં અનેક સ્થળે કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે. આજે દિવસ દરમિયાન રાજકોટમાં ૪૨.૪ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં ૪૧.૪ ડિગ્રીએ...