એક્સપર્ટની ચેતવણી/ કોરોનામાંથી સાજા થનારા લોકો પોતાના હાર્ટનું ખાસ ધ્યાન આપે, બેદરકાર રહ્યા તો જઈ શકે છે જીવ
દેશમાંથી કોરોના મહામારીની ત્રીજી લહેર લગભગ પૂરી થઈ છે. પરંતુ જે લોકો આ ખતરનાક વાયરસનો શિકાર બન્યા છે તેમના માટે ખતરો હજુ ટળ્યો નથી. હકિકતે...