GSTV

Tag : Healthy Relationship

વાદ વિવાદ/ રિલેશનશિપમાં નથી ઇચ્છતા ઝઘડો, તો બચવા માટે આ પાંચ વાતોનું રાખો ધ્યાન

Damini Patel
ભાગ્યે જ એવું કોઈ કપલ હશે કે જેની વચ્ચે ક્યારેય અણબનાવ, વાદ-વિવાદ કે ઝઘડો થયો ન હોય. આ પ્રસંગોપાત નાની હરકતો પણ સંબંધને મજબૂત કરવાનું...

New Year Resolution/ સબંધને ઈચ્છો છો પરફેક્ટ રીતે ચલાવવું, તો નવા વર્ષમાં આ આદતોથી બનાવી લો દુરી

Damini Patel
વર્ષને ગયા વર્ષ કરતા સારું બનાવવા માટે ઘણા લોકો ન્યુ ઈયર રેઝોલ્યુલેશન લઇ છે. પછી એ કરિયરથી સબંધિત હોય કે પછી આદત છોડવા અને અપનાવવાના...

ચેમ્બરના એકાંતમાં અમિત સરે મારો હાથ બે વાર પકડયો અને મારી સાથે રોમેન્ટિક સ્ટાઈલમાં…..

Bansari Gohel
મારા સહકર્મી સમીરની પ્રમોશન પાર્ટીમાં હું રોહિત સાથે ૯ વાગ્યાના સુમારે પહોંચી. હજી તો મેં પાર્ટીની મજા માણવાનું શરૂ કર્યું જ હતું કે મારા મોબાઈલ...

યુવકોનો આ લક્ષણોને ધ્યાનમાં રાખી યુવતી લગ્ન માટે કરે છે ‘હા, ના’નો નિર્ણય

Bansari Gohel
આપણા સમાજમાં લગ્નનું ખાસ મહત્વ છે. લગ્ન સંબંધ સૌથી વધારે પવિત્ર સંબંધ માનવામાં આવે છે. બે વ્યક્તિ એકબીજા સાથે જીવનભર રહેવાનો નિર્ણય કરે છે ત્યારે...

આવા ગુણો ધરાવતા પુરુષો ચોરી લે છે સ્ત્રીનું ચિત્ત

Bansari Gohel
દરેક  સ્ત્રીને જુદા જુદા  પ્રકારના પુરુષો  ગમતા હોય છે. મહિલાઓને  પુરૂષોમાં  ગમી જાય કે આકર્ષિત  કરે એવા  કયા તત્ત્વો છે જે સામ્યતા  ધરાવે  છે તેના ...

સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે? કામસૂત્રમાં છે જવાબ

Bansari Gohel
કામસૂત્રના ગ્રંથમાં કામની 64 કળાઓ વિશે જણાવવામાં આવ્યું છે. કામસૂત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે. તો આવો જણાવીએ...

આ કારણોથી પૈસા સંબંધો વચ્ચે પાડે છે તિરાડ, જાણો અને બચો આ ભુલથી

Bansari Gohel
કહેવાય છે ને કે પૈસાથી બધું જ ખરીદી શકાતું નથી. આ વાત સત્ય એટલા માટે છે કે જીવન જીવવા માટે પૈસા જરૂરી છે પરંતુ તેના...

ક્યાંક તમારો પાર્ટનર તો આવો નથી ને? નહી તો…

Bansari Gohel
શું તમને પણ એવું લાગે છે કે એકબાજુ તમે તમારા રિલેશનશિપને આગળ વધારવાનું વિચારી રહ્યા છો ત્યારે તમારો કે તમારી પાર્ટનર આ મુદ્દાને લઇને શાંત...

સંબંધોને મજબૂત બનાવવા જરૂરી છે આ એક કામ કરવુ

Bansari Gohel
કોઈપણ સંબંધને સારી રીતે જીવવા માટે એક બીજાને સ્પેસ આપવી જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એક ભુલ કરી બેસે છે જેના કારણે સંબંધો મજબૂત રહેતા...

શું તમે બેસ્ટફ્રેન્ડના પ્રેમમાં છો? પોતાની જાતને પૂછો આ સવાલ, મળી જશે જવાબ

Bansari Gohel
આપણાં જીવનમાં ઘણાં મિત્રો આવે છે પણ એમાં એક જ મિત્ર હોય છે જે સૌથી ખાસ હોય છે. બેસ્ટ ફ્રેન્ડ સાથેનો સંબંધ સ્પેશિયલ હોય છે....

જાણીને થશે આશ્ચર્ય પણ આ ‘આદતો’ વધારશે તમારો પ્રેમ

Bansari Gohel
પોતાના પ્રેમ સંબંધને ટકાવી રાખવા અને પાટર્નરને ખુશ રાખવા માટે અનેક કુરબાની આપવી પડે છે. કપલ્સએ સૌથી પહેલા તો પોતાની કુટેવોને છોડવી પડે છે. પાટર્નરને...

જ્યારે રિલેશનશિપમાં આવે કડવાહટ તો પ્રેમપૂર્વક કરો સમાધાન

Bansari Gohel
જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેની સાથે પોતાની લાઇફ શેર કરવાનો અનુભવ જ ખૂબ સુંદર હોય છે. પરંતુ ગાઢ પ્રેમ અને વિશ્વાસ હોવાછતાં ઘણીવાર...

દરેક છોકરીનો મૂડ ખરાબ કરી દે છે આ 6 શબ્દો, ક્યાંક તમે પણ આવા શબ્દ પ્રયોગ નથી કરતાં ને?

Bansari Gohel
મહિલાઓ સાથે વાત કરતી વખતે પુરુષોએ હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે તેઓ કેવી રીતે વાત કરી રહ્યા છે. મોટાભાગની મહિલાઓ સાથે વાત કરતી વખતે પુરુષ...

ખુશહાલ રિલેશનશીપ માટે યુવાનોએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો….

Bansari Gohel
ઘણી વાર ખૂબ જ સારા લાગતા સંબંધો સમય સાથે બદલાવા લાગે છે. સાથી તમારી  સાથે  પહેલાની રીતે વર્તતા નથી અને તમારું  સન્માન પણ નથી કરતા....

પહેલી ડેટ પર કેટલા નિકટ આવવું?

Bansari Gohel
આપણને ઘણી વાર એવું કહેવામાં આવે છે કે પહેલી ડેટ પર મળો ત્યારે સેક્સ કરો કે એની માગણી કરો તો સંબંધ ગંભીર બનવાની સંભાવના ઘટી...

સંબંધોમાં આવેલી યંત્રવત જડતા પાછળ મોબાઇલફોન અને ઇન્ટરનેટ છે જવાબદાર

Bansari Gohel
Mobile Phone, Internet ના આવવાથી દુનિયા એક ગામડા જેવી બની ગઈ છે. ઘેર બેઠાં જ દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલાં પોતાનાં સગાંસંબંધીઓ, મિત્રો સાથે સંપર્ક સાધવાનું...

જ્યારે પત્નીએ પતિની ગર્લફ્રેન્ડને કહ્યું-તું પણ તેને ખુશ નહી કરી શકે…

Bansari Gohel
તે હકીકત છે કે સંબંધો નાજુક હોય છે. એકવાર જો સંબંધોમાં ગાંઠ પડી જાય તો પછી ગમે તેટલા પ્રયાસો કરી લો ખુલતી નથી. સંબંધો ગુમાવવાનું...

નિરસ લગ્નજીવનમાં પ્રાણ ફૂંકશે આ ટિપ્સ, અજમાવી જુઓ

Bansari Gohel
તમને લગ્નજીવનમાં રોમાન્સની કમી લાગે છે. એવું લાગે છે કે જીવનસાથી પહેલા જેટલો પ્રેમ નથી કરતા? જો આવું હોય તો ચિંતા ના કરશો. અમેરિકા સહિત...

સંબંધો મજબૂત બનાવવા છે? અચૂકપણે કરો આ એક કામ

Bansari Gohel
કોઈપણ સંબંધને સારી રીતે જીવવા માટે એક બીજાને સ્પેસ આપવી જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એક ભુલ કરી બેસે છે જેના કારણે સંબંધો મજબૂત રહેતા...

જો તમને પણ મળતાં હોય આવા સંકેત, તો સમજી લ્યો સંબંધમાં નથી રહ્યો પ્રેમ

Bansari Gohel
કેટલાક સંબંધો શરૂઆતમાં ખૂબ ગમે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ સંબંધોમાંથી લાગણી લુપ્ત થઈ જાય છે. પાર્ટનર સાથે રહેવા છતા...

Valentines Day : રિલેશનશીપ શરૂ કરતાં પહેલાં આ 5 પ્રશ્નોના જવાબ મેળવવાનું ના ભૂલતાં

Bansari Gohel
કોઈ વ્યક્તિને મળ્યા પછી તેની સાથે વાતો કરવી ગમવા લાગે, તેની સાથે સમય પસાર કરવો ગમે, તેની સાથે હસવું બોલવું ગમે તે શક્ય છે. પરંતુ...

બ્રેકઅપ બાદ સતાવે છે ‘એક્સ’ની યાદ? આ ટીપ્સ કરશે ભુલવામાં મદદ

Bansari Gohel
કોઈપણ વ્યક્તિ માટે સંબંધમાં હોવું તે સુખદ અનુભવ હોય છે. પરંતુ આ સંબંધોને નિભાવવા માટે બંને વ્યક્તિએ કેટલીક બાંધછોડ કરવી પડે છે. જો બે પાત્રો...

જો ભૂલથી પણ મિત્રો સાથે શેર કરી પાર્ટનરની આ વાત, આવશે પસ્તાવાનો વારો

Bansari Gohel
જીવનમાં બનતી સારી ખરાબ દરેક ઘટનાની ચર્ચા આપણે સૌ સૌથી પહેલા મિત્ર સાથે કરીએ છીએ. મિત્રો જ નાની મોટી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે...
GSTV