રોગચાળો વકર્યો/ વધુ પડતી ગરમીએ વધારી ચિંતા, અમદાવાદમાં સોળ દિવસમાં ઝાડા-ઉલટી કેસોમાં ધરખમ વધારો
અમદાવાદમાં તાપમાનનો પારો ૪૨ ડીગ્રી સુધી પહોંચી જતા પાણીજન્ય રોગચાળો વકર્યો છે.સોળ દિવસમાં ઝાડા ઉલટીના ૩૭૧ અને કમળાના ૮૨ કેસ નોંધાયા છે.પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોની...