GSTV

Tag : health tips for summer season

ઉપાયો/ તડકાથી બચવા માટે આ બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખો, બહાર નીકળતા પહેલા જરૂરથી કરો આ કામ

Zainul Ansari
ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમીને કારણે દરેકનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઘરની બહાર નીકળતાંની સાથે જ તડકામાં પરસેવો વળી ગયો છું. અલબત્ત આવી ગરમી...

Summer Tips: ઉનાળાની ઋતુમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, બહાર નીકળતા પહેલા કરો આ કામ

Zainul Ansari
ઉનાળાની ઋતુના આગમન સાથે જ ઘણી વસ્તુઓ બદલાવા લાગે છે. પછી ભલે તે આપણા સ્વાસ્થ્યની જ હોય. આવા હવામાનમાં ઘણા લોકો ક્યારેક ડિહાઈડ્રેશનનો શિકાર બને...

Summer Health Tips : ઉનાળામાં શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા અને સ્વસ્થ રહેવા માટે ફોલો કરો આ ટિપ્સ

Zainul Ansari
ઉનાળાની ઋતુ લગભગ આવી ગઈ છે. આ ઋતુમાં દરેક વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઉનાળામાં કઠોર તડકો અને વધતા તાપમાનમાં આપણે સ્વસ્થ જીવનશૈલીનું પાલન...

ટિપ્સ/ શરીરને ઠંડક આપશે તમારા રસોડાની આ 4 જાદુઇ વસ્તુઓ, વધશે ઇમ્યુનિટી, મળશે કમાલના ફાયદાઓ

Bansari Gohel
જો તમે તમારા સ્વાસ્થ્યને લઇને સજાગ છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં શરીરને સ્વસ્થ અને ઠંડુ રાખવા માટે કેટલીક...

જો ઉનાળામાં આવો ખોરાક ખાશો તો થશે આ ગંભીર બીમારીઓ

Bansari Gohel
ઉનાળો શરૂ થઇ ગયો છે. આ સીઝનમાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડી લાપરવાહી રાખશો તો ગંભીર બીમારીઓ થઇ શકે છે.  ૧. ફૂડ પોઈઝનિંગ ઉનાળામાં...

ધોમધખતા તાપમાં લૂ થી બચવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Bansari Gohel
ઉનાળામાં આકરા તડકાને લીધે પરસેવો વધારે આવે છે. જેનાથી વયસ્કોના શરીરમાં પાણીની જરૂરીયાત આશરે ૫૦૦ મિલિલીટર જેટલી વધી જાય છે. સાથે જ આ સીઝનમાં શરીરની...

ગરમીમાં સ્વાસ્થ્ય માટે લાભકારક છે તરબૂચ, જાણો તેનાથી થતા લાભ વિશે

Bansari Gohel
ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો જ્યૂસ, શેક, આઈસક્રીમ, રસીલા ફળનું સેવન કરે છે. ઉનાળામાં મળતા રસદાર અને ઠંડા ફળમાંથી એક છે તરબૂચ. આ ફળમાં 90...

ઉનાળામાં નસકોરી ફૂટે તો સૌથી પહેલાં કરો આ ઉપચાર, તરત જ અટકી જશે વહેતું લોહી

Bansari Gohel
લોહી નીકળવા લાગે છે. જેને આપણે નસકોરી ફૂટવી એમ કહે છે. આમ તો આ કોઈ ગંભીર બીમારી છે. ગરમીને લીધે નાકની અંદરની બ્લડ વેસલ ઝડપી...

જો જો ઉનાળામાં બાળકો બીમાર ના પડી જાય, આ વાતોનો રાખો ખાસ ખ્યાલ

Bansari Gohel
સિઝન બદલાય એની સીધી અસર બાળકો પર થતી હોય છે. તેમાય ઉનાળામાં તો બાળકો બીમાર ના પડે તેની પેરેન્ટને ખાસ ચિંતા હોય છે. ગરમીમાં બાળકો...

સનબર્નથી થતા ત્વચાના નુકશાનની ભરપાઇ કરે છે આ ફળ

Bansari Gohel
સંતરા સ્વાસ્થ્યવર્ધક ફળ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. આર્યન અને પોટેશિયમનું પ્રમાણમાં પણ વધારે હોય છે. સંતરાની સૌથી મોટી વિશેષતા એ છે...

ગરમીઓમાં એસિડિટી અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી છૂટકારો અપાવશે આ એક ડ્રિંક

Bansari Gohel
વાતાવરણ બદલાવાની સાથે જ ખાણીપીણીમાં પણ ફેરફાર કરવો પડે છે. ખાસકરીને ગરમીની સીઝનમાં ખાવાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ વાતાવરણમાં પીણાં પદાર્થોને પ્રાથમિકતા આપવી...

લ્હાય વરસાવતી ગરમીમાં લૂ લાગે તો શું કરશો? આ રહ્યાં ઘરગથ્થુ ઉપચાર

Bansari Gohel
ઉનાળાની શરૂઆતમાં જ આગ ઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન થર્મોમીટરનો પારો વધુ બેથી ત્રણ ડીગ્રી ઊંચકાય તેવી...
GSTV