રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા અધિકારી
રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના આરોગ્ય વિભાગની એક ટીમ વડોદરા પહોંચી છે. આ ટીમે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાસે પહોંચીને સરપ્રાઈઝ...