આરોગ્ય મંત્રાલયે કોરોનાની નવી માર્ગદર્શિકા બહાર પાડી, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાંથી મળી મુક્તિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જે 14 ફેબ્રુઆરીથી લાગુ થશે. આ સિવાય મંત્રાલય દ્વારા ‘જોખમમાં દેશ’ની શ્રેણી નાબૂદ...