જાણવા જેવું/ શું છે સ્વાસ્થ્ય બચત ખાતું જે છે સ્વાસ્થ્ય વીમા માટે એકદમ સારું, જાણો ક્યાં અને કેવી રીતે ખોલવું ખાતું?
સ્વાસ્થ્ય દેખરેખનો વધતો ખર્ચ ખાસ કરીને COVID-19 મહામારી દરમિયાન, ભારતમાં લાખો પરિવારોને અસર કરી છે. જો કે સ્વાસ્થ્ય વીમા યોજનાઓ અમુક અંશે રાહત આપે છે,...