હેલ્થ પોલિસી/ દર ત્રણમાંથી એક પોલિસી મહિલાને નામે, રિટેલ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં ૨૮.૫ ટકાનો જંગી ઉછાળો
આરોગ્ય વીમા રિટેલિંગમાં મહામારીના આંચકા પછી વેચાણમાં ૨૮.૫ ટકાનો વધારો નોંધાયો છે. ત્યારે દર ત્રણમાંથી એક પોલિસી એક મહિલાને વેચવામાં આવી હતી. તેમ સ્ટેટ બેન્ક...