દહીં નથી ભાવતું? ફાયદા જાણશો તો આજથી જ ખાતા થઇ જશોBansari GohelFebruary 18, 2019February 18, 2019ભાગ્યેજ કોઇ ઘર હશે જ્યાં દહીં ના ખવાતું હોય. ખરેખર તો દહીં એક રસાયણ છે જેમાં લેક્ટોબેલેસિસ નામના બેક્ટેરિયા હોય છે. આમને પ્રોબાયોટિક્સ પણ કહેવામાં...