1935થી મુસ્લિમો ત્યાં નમાઝ નથી પઢતા, જેથી હિન્દુને જમીન આપવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી : વકીલ રાજીવ કુમાર
સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમી-બાબરી મસ્જિદ વિવાદ પર રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 9 દિવસની સુનાવણી પૂરી થઈ છે અને આજે સુનાવણીનો 10મો...