GSTV

Tag : Hathras Case

હાથરસ કાંડ:એસઆઈટીએ ઉત્તર પ્રદેશ સરકારને સોંપ્યો રિપોર્ટ, DM પર થઇ શકે છે કાર્યવાહી

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરસમાં સપ્ટેમ્બરમાં થયેલ ગેંગરેપ કાંડમાં એસઆઈટીએ પોતાની રિપોર્ટ આપ્યો છે. એસઆઇટીએ રાજ્ય સરકારને પોતાની તપાસની રિપોર્ટ સોંપ્યો છે. જેને હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી...

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી ગેંગરેપની ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જેને લઇને મોટો વિવાદ પણ થયો હતો. એસઆઇટી અને સીબીઆઇ દ્વારા કેસની તપાસ ચાલી...

હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, રાજ્યની બહાર ટ્રાંસફર નહી થાય ટ્રાયલ

Ankita Trada
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ કાંડને લઇને મંગળવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ આ કેસના ટ્રાયલને રાજ્યમાંથી બહાર શિફિટ કરવાથી ઇનકાર...

હાથરસ કાંડ: પીડિત પરિવાર અને સાક્ષીઓને આપવામાં આવી થ્રી લેયર સુરક્ષા, યોગી સરકારે સુપ્રીમમાં આપ્યો જવાબ

pratik shah
ઉત્તર પ્રદેશના હાથર્સમાં એક દલિત યુવતી સાથે થયેલ કથિત ગેંગરેપ અને મોત મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે. પોતાના...

હાથરસ કેસમાં અલ્હાબાદ હાઈકૉર્ટનું અવલોકન: મધરાત્રે કરાયેલા પીડિતાના અંતિમ સંસ્કાર માનવાધિકારોનું ઉલ્લંઘન

pratik shah
હાથરસની ઘટના બાદ અલ્લાહાબાદ હાઇકોર્ટે સુઓમોટો દ્વારા સુનાવણી હાથ ધરી છે. હાઇકોર્ટે પીડિતાની અડધી રાત્રે અંતિમ વિધિ પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસનો ઉધડો...

હાથરસ કેસ: સજ્જડ સુરક્ષા વચ્ચે પીડિત પરિવાર લખનઉ જવા રવાના, અલ્હાબાદ હાઇકોર્ટમાં આજે સુનાવણી

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરસમાં આજે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠમાં સુનાવણી થવા જનાર છે, જેના માટે સજ્જડ સુરક્ષા વચ્ચે આજે વહેલી સવારે લખનઉ જવા રાવણ થયો છે....

હાથરસ કાંડ: સીબીઆઈએ દાખલ કરી FIR, તપાસ માટે બનાવાઈ ટીમ

pratik shah
હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ બાદ મોતને લઈને કેન્દ્રીય તપાસ સમિતિ એજન્સી (સીબીઆઈ)એ કેસ નોંધ્યો છે. સાથે જ સીબીઆઈએ આ મામલે પોતાની તપાસ શરૂ કરી...

હાથરસ મામલે રાહુલ ગાંધીના યોગી સરકાર પર પ્રહાર: કેટલાક લોકો દલિત, મુસ્લિમ અને આદિવાસીને મનુષ્ય સમજતા જ નથી

pratik shah
હાથરસની ઘટના પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી યુપી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ છે કે શરમજનક સત્ય એ...

હાથરસ કાંડમાં નવો વળાંક: આરોપીઓએ એસપીને ચિઠ્ઠી લખી સમગ્ર મામલાને ગણાવ્યો ઓનર કિલિંગ મામલો

pratik shah
હાથરસ ગેંગરેપકાંડના આરોપીઓએ એસપીને ચીઠી લખી પોતાને નિર્દોષ ગણાવ્યા છે. અને દાવો કર્યો છે કે પૂરી ઘટના ઓનર કિલિંગનો છે. જે મામલે પીડિતાની ભાભી, માં...

હાથરસ પીડિતાના પરિવારની વધારાઈ સુરક્ષા: ઘરમાં લગાવાયા CCTV, તૈનાત કરાયા PAC જવાન

pratik shah
હાથરસ ગેંગરેપ કાંડમાં હવે પીડિતાના પરિવારની સુરક્ષા વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પરિવારને સંપૂર્ણ સુરક્ષા આપવાનું વચન આપ્યું...

હાથરસ કેસમાં મોટો દાવોઃ યુપીમાં રમખાણો ફેલાવવા મોરિશિયસથી આવ્યુ 50 કરોડનું ભંડોળ

Ankita Trada
હાથરસ કાંડના બહાને ઉત્તરપ્રદેશને જાતીય દંગામાં ઢસડવાના ષડયંત્રમાં તપાસ એજન્સીઓને એક મોટો પુરાવો હાથમાં આવ્યો છે. તપાસ એજન્સીઓને મળેલ પૂરાવાથી એ વાતનો ખુલાસો થયો છે...

હાથરસ કેસમાં EDનો ખુલાસો: જાતીય હિંસા ફેલાવવા મોરિશિયસથી મોકલવામાં આવ્યા હતા 50 કરોડ રૂપિયા

pratik shah
હાથરસ કેસમાં મોટો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)ના પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ કાંડના બહાને જાતીય હિંસા ફેલાવવા માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ...

હાથરસ ગેંગરેપ મુદ્દે નવો વિવાદ: ભાજપના નેતાએ કરી એવી શરમજનક ટિપ્પણી કે થઇ રહી છે થું થું

pratik shah
હાથરસ મામલે પીડિતાને લઈને ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ભાજપના નેતાએ અત્યંત શરમજનક નિવેદન આપ્યું છે. દલિત યુવતી સાથે થયેલ ગેંગરેપ મામલે નિવેદન કરતા ભાજપના નેતા...

હાથરસ કેસમાં SITની તપાસ પૂર્ણ: આજે ઉત્તર પ્રદેશ સીએમને સોંપાશે રિપોર્ટ, 100થી વધુ લોકોના લેવાયા નિવેદન

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટના બાદ SIT દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. SIT આજે સીએમ યોગી આદિત્યનાથને પોતોનો તપાસ રિપોર્ટ સોંપશે. ગૃહ સચિવ ભગવાન...

હાથરસ કેસમાં નવો વળાંક: પીડિતાના ભાઈ અને આરોપીઓ વચ્ચે થઇ 100થી વધુ વખત ફોનથી વાત

pratik shah
હાથરસ કાંડની તપાસમાં નવો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિત પરિવારઅને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા સંપર્કમાં હતા....

હાથરસ: પિડીતાના પરિવારની સહમતી અને હાજરી વચ્ચે થયા અંતિમ સંસ્કાર, રાજ્યસરકારે CBI તપાસની કરી માગ

Ankita Trada
હાથરસ રેપના મામલામાં યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ કર્યુ છે. જેમાં યુપી સરકારે કહ્યું છે કે, અમે પોતે જ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સુપ્રીમ...

હાથરસ કેસ પીડિતાને લઈને મોટો ગોટાળો આવ્યો સામે: એક નહિ બે મેડિકલ રિપોર્ટ, બંનેમાં જમીન આસમાનનો વિરોધાભાસ

pratik shah
હાથરસની પીડિતાએ ઘાયલ અવસ્થામાં એક વિડીયોમાં નિવેદન આપ્યું હતું કે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. તેના 8 દિવસ બાદ અલીગઢની હોસ્પિટલ તરફથી પીડિતાનો મેડિકો-લીગલ...

હાથરસ કાંડમાં સીબીઆઈની એન્ટ્રી: યોગી સરકારે આપ્યા આદેશ, બીજા દિવસે પણ દેશમાં અનેક સ્થળે દેખાવો

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતીની હત્યા અને કિથત રેપની ઘટનાની તપાસ હવે સીબીઆઇને સોપવામાં આવશે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ તપાસ સીબીઆઇને સોપવાના આદેશ આપ્યા છે....

હાથરસ કાંડ: પોલીસ પર એક્શનથી IPS એસોસિયેશન નારાજ, આખરે ડીએમ પર કાર્યવાહી કેમ નહિ?

pratik shah
IPS એસોસિયેશન હાથરસ કાંડમાં મામલે માત્ર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીથી મારાજ છે. એસોસિયેશનના સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફી કાર્યવાહી માત્ર પોલીસ અધિકારીઓ સામે જ કરવામાં આવી...
Do NOT follow this link or you will be banned from the site!