ઈરાની પ્રેસિડેન્ટએ ટ્રમ્પને ગણાવ્યા આતંકવાદી, કહ્યું: ‘સારું થયું ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ પરથી જાય છે”
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી જતા આનંદ વ્યક્ત કર્યો છે. રુહાનીએ કહ્યું છે કે તેમને એ વાતની ખુશી થઇ રહી છે...