GSTV

Tag : Haryana

હરિયાણામાં નવી સરકાર બન્યાના ત્રણ અઠવાડિયામાં જ કેબિનેટનો વિસ્તાર થઈ ગયો

Mayur
હરિયાણામાં નવી સરકાર બન્યાના ત્રણ અઠવાડિયામાં પ્રધાન મંડળનો વિસ્તાર થયો. કુલ 10 પ્રધાનોએ ગુપ્તતાના શપથ લીધા. જેમાં 6 કેબિનેટ અન 4 રાજ્ય પ્રધાન છે. ભાજપના...

હરિયાણામાં પણ ભાજપની ન ચાલી, અમિત શાહે જજપાની આગળ ઝૂકવું પડ્યું

Arohi
તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા કરતાં ઓછી બેઠકો મળતાં ભાજપે હરિયાણામાં પણ સ્થાનિક પક્ષો સાથે તડજોડ કરવી પડી હતી. હરિયાણા પ્રધાન મંડળની લેટેસ્ટ યાદીને કેન્દ્રીય ગૃહ...

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમની રાજ્યોને ફટકાર : લોકો મરી રહ્યાં છે તમને શરમ આવતી નથી

Mayur
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે પંજાબ,હરિયાણા, ઉત્કતર પ્રદેશ અને દિલ્હી સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે લોકો પ્રદૂષણને કારણે...

મનોહર લાલ ખટ્ટર બીજી વખત બન્યા હરિયાણાના સીએમ

Mayur
હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર બીજી વખત મુખ્યપ્રધાન બન્યા. તેમણે હરિયાણાના 11માં મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તેમને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. તો સાથે...

એક સમયે સાઈકલ પર શાકભાજી વેચનારો આ વ્યક્તિ આજે છે આ રાજ્યનો મુખ્યપ્રધાન, ભાજપને બીજી વખત અપાવી સત્તા

Mayur
હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર બીજી ટર્મ માટે મુખ્યપ્રધાન બન્યા છે. પંજાબી સમયુદાયમાંથી આવનારા 65 વર્ષીય મનોહરલાલ ખટ્ટર યુવા વયથી આરએસએસ સાથે જોડાયેલા છે. તેઓ મુળ રોહતકના...

ભાજપને ટેકો આપતાં જ ચૌટાલા પરિવારને મળી દિવાળી ગિફ્ટ, રાતોરાત અજય ચૌટાલા માટે આવી ખુશખબર

Mayur
દિલ્હીની વાત : ગુજરાત સમાચાર : ઈન્દર સાહની રાજકારણમાં કશું બિનશરતી હોતું નથી એ વાત જેજેપીના દુષ્યંત ચૌટાલાએ ભાજપને ટેકો આપવાનું એલાન કર્યું પછી સાચી...

જેજેપી તો બીજેપીની પુત્રી છે એમ કહી તેજબહાદૂરે પક્ષને આવજો કહી દીધું

Mayur
હરિયાણા વિધાનસભા ચૂંટણીના ત્રિશંકુ પરિણામો પછી શાસક ભાજપ અને જેજેપીએ ગઠબંધન કરી સરકાર બનાવવાની જાહેરાત કરી છે. આ જોડાણથી ભાજપ અને જેજેપીમાં ભલે બધા ખુશ...

કોંગ્રેસ અને ગોપાલ કાંડા જોતા રહી ગયા અને હરિયાણામાં ભાજપે દાવ રમી લીધો

Mayur
હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર ફરી એક વખત મુખ્યમંત્રી બનશે અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી બનશે. રાજ્યપાલે શનિવારે ભાજપ નેતાને સરકાર રચવાનું...

ભાજપને હાશકારો, મહારાષ્ટ્રમાં એનસીપી – કોંગ્રેસ શિવસેનાને ટેકો નહીં આપે

Mayur
હરીયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે. જોકે બન્ને રાજ્યોમાં ગઠબંધનથી સરકાર બનાવવી પડે તેવી સિૃથતિ ઉભી થઇ હતી. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના...

સામનામાં શિવસેનાએ ફરી વખત ભાજપ પર કર્યા પ્રહાર, ‘જે મહારાષ્ટ્રમાં થયું તે જ હરિયાણામાં થયું’

Mayur
શિવસેનાએ ફરીવાર પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સામનામાં શિવસેનાએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં જે થયુ તે હરિયાણામાં પણ થયુ. મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી...

હરિયાણામાં ભાજપ અને જેજેપીનું મિલન કરાવવામાં આ વ્યક્તિનો છે મહત્વનો રોલ, કોંગ્રેસ રહી ગઈ જોતી

Mayur
હરિયાણામાં ભાજપની સરકાર રચવામાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે મહત્વની ભૂમિકા અદા કરી છે. અનુરાગ ઠાકુરે જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાની મુલાકાત ગૃહ પ્રધાન અમિત શાહ સાથે...

ધારાસભ્ય બનવું હોય તો એકમાત્ર લાયકાત કરોડપતિ હોવા જોઇએ, હરિયાણા સરકારમાં 90માંથી 84 કરોડપતિ

Mayur
હરિયાણાની નવી વિધાનસભામાં કરોડપતિ અને ગુનેગારોનો દબદબો રહેશે. નવા ચૂંટાયેલા 90 ધારાસભ્યોમાંથી 84 ધારાસભ્યો કરોડપતિ છે. ભાજપના ચૂંટાયેલા 40 ધારાસભ્યોમાંથી 37 કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના...

ચૂંટણીમાં નિષ્ક્રીય રહેનારને ભાજપ નહીં છોડે, ઘરના ઘાતકીઓની અમિત શાહે મગાવી યાદી

Mayur
કેન્દ્રના ગૃહ પ્રધાન અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કરેલા દેખાવ માટે ‘ઘરના ઘાતકીઓ’ની આકરી ટીકા કરી હતી. ‘ભાજપને કોંગ્રેસ...

દુષ્યંત ચૌટાલા માટે ખુશખબરી, પિતા અજય ચૌટાલા બે સપ્તાહ માટે તિહાર જેલમાંથી આવશે બહાર

Mansi Patel
હરિયાણા વિધાનસભા ચૂંટણીના ત્રિશંકુ પરિણામ બાદ રાજકીય સોગઠાબાજી વચ્ચે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીએ જોડાણ કરીને સરકાર રચવાનું એલાન કરી...

મનોહર લાલ ખટ્ટરને ફરી લાગી લોટરી : બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ભાજપે આપી લીલીઝંડી

Arohi
હરિયાણામાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી છે. જેમા મનોહર લાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બેઠકમાં પર્યવેક્ષક તરીકે અનિલ જૈન અને...

જેજેપીએ ભાજપને સમર્થન આપી હરિયાણાની જનતા સાથે ગદ્દારી કરી, જેની સામે લડ્યા એને જ આપ્યો ટેકો

Arohi
હરિયાણામાં જેજેપીએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જેજેપીમાં સામેલ થનાર બીએસએફના પૂર્વ જવાન તેજબહાદુરે જેજેપીને છોડી છે. તેજબહાદુર જેજેપીમાં...

કોંગ્રેસના સરકાર બનાવવાના દાવા પર ફરી વળ્યુ પાણી, દુષ્યંત ચૌટાલાએ અમિત શાહ સાથે કરી મુલાકાત

Arohi
હરિયાણામાં જેજેપીએ ભાજપને સમર્થન આપતા કોંગ્રેસના સરકાર બનાવવાના દાવા પર પાણી ફરી વળ્યુ છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે, જેજેપી અને કોંગ્રેસનો મીનીમમ પ્રોગામ એક...

હરિયાણામાં ભાજપની આબરૂ બચી : ચૌટાલાના ટેકાથી સરકાર

Mayur
હરિયાણામાં આખરે ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન થઇ ગયું છે તેથી ફરી ભાજપ અહીં સરકાર બનાવવા જઇ રહી છે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ને ભાજપે ઉપ...

મહારાષ્ટ્રના રાજકારણમાં મહિલાઓનો દબદબો વધ્યો, 23 મહિલાઓ પહોંચશે વિધાનસભા

Arohi
મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં ગુરૂવારે જાહેર થયેલાં પરિણામો પર નજર કરતાં ખ્યાલ આવે છે કે મહારાષ્ટ્રમાં 23 મહિલા ઉમેદવારો વિજયી નીવડ્યાં હતાં. 2014ની તુલનાએ...

અલ્પેશની હાર પર હાર્દિક પટેલ થયો હતો ખુશ, Tweet કરી આ રીતે લીધી હતી મઝા

Mayur
અલ્પેશ ઠાકોરને રઘુ દેસાઈના હાથે મળેલી સજ્જડ હાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી તેણે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને અભિનંદન...

ચૂંટણી ટાણે જ મોદી મેજીકનું સૂરસૂરિયુ, સમગ્ર ભારતની પેટાચૂંટણીમાં ભાજપના હાથમાં માત્ર 26 બેઠકો આવી

Mayur
18 રાજયોમાં કુલ 51 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો 26 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસનો 12 બેઠકો પર...

ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસની કમર ભાંગી નાખી, તમામ 9 બેઠકો પર લહેરાયો ભગવો

Mayur
કપડવંજ નગર પાલિકાની ૯ બેઠકો પર સોમવારના રોજ યોજાયેલ મતદાનનું આજે પરીણામ જાહેર થયુ હતુ. નગરપાલિકાના ૨,૩,૪,૫, અને ૭ નંબરના વોર્ડની ખાલી પડેલ જગ્યાઓ માટે...

રાજનીતિના અઠંગ ખેલાડી પવાર આદિત્ય ઠાકરેને સી.એમ. બનાવવા તૈયાર, ભાજપની સમસ્યામાં થશે તોતિંગ વધારો

Mayur
મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સત્તા ફરી કબજે કરવામાં સફળ રહ્યાં નથી પણ એનસીપીએ મહારાષ્ટ્રમાં હરિયાણા ફોર્મ્યુલા અજમાવવાનું નક્કી કર્યું છે. હરિયાણામાં કોંગ્રેસે ભાજપને સત્તાથી દૂર...

વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો ભાજપ માટે ચેતવણી સમાન, મોદી-શાહે હવે જાગી જવું જોઈએ

Mayur
News Focus – Gujarat Samachar : હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી તેમજ બીજા અનેક રાજ્યોની કુલ ૫૧ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચૂંટણીના...

કોંગ્રેસ અને જેજેપી પાર્ટીના મનસૂબાઓ પર ફરી જશે પાણી, હરિયાણામાં ભાજપે તૈયાર કર્યો માસ્ટરપ્લાન

Mayur
હરિયાણામાં ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચવાની કવાયતમાં લાગી ગઈ છે. ભાજપની પાસે બહુમતીના જાદુઈ આંકડા સુધી પહોંચવા 6 ધારાસભ્યોની જરૂર છે, ત્યારે અપક્ષ ઉમેદવાર ગોપાલ...

અલ્પેશ ઠાકોરની હારના આ છે કારણો, દિવાળી બાદ હવે ઘરે બેસીને કરશે મનોમંથન

Mayur
ગુજરાત વિધાનસભાની છ  બેઠકોની આજે યોજાયેલી પેટા ચૂંટણીમાં પક્ષ પલટો કરીને અંગત લાભ માટે મતદારોનો દ્રોહ કરીને ભાજપમાં જોડાઈને સત્તાની ખુરશીમાં બેસી જવાનો પ્રયાસ કરનાર...

મહારાષ્ટ્ર અને હરિયાણા જ નહીં મોદીનો પેટા ચૂંટણીની બેઠક પર પણ નથી ચાલ્યો જાદુ, સરકારને મંદી નડી

Mayur
18 રાજયોમાં કુલ 51 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો 26 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસનો 12 બેઠકો પર...

બાયડમાં ધવલસિંહ જીતી જાત પણ નસીબ નડ્યું, આ સમીકરણોએ આપી હાર

Mayur
ગુજરાત વિધાનસભાની ૬ બેઠકોની પેટાચૂંટણીમાંથી ભાજપનો ૩માં જ્યારે કોંગ્રેસનો ૩માં વિજય થયો છે. આ ૬ બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ ઘડવામાં ‘નન ઓફ ધ અબોવ’ (નોટા)ની...

મંત્રી બનવા માગતા જિતુ વાઘાણી અને અલ્પેશનો ઝભ્ભો પકડીને ફરતા ધવલસિંહનું રાજકારણ પણ ડૂબ્યું

Mayur
ગુજરાત વિધાનસભાની છ  બેઠકોની આજે યોજાયેલી પેટા ચૂંટણીમાં પક્ષ પલટો કરીને અંગત લાભ માટે મતદારોનો દ્રોહ કરીને ભાજપમાં જોડાઈને સત્તાની ખુરશીમાં બેસી જવાનો પ્રયાસ કરનાર...

આ ફક્ત કાર્ટુંન નથી ભાજપને છે સીધી ધમકી, સમજવાવાળા જોઈને જ સમજી જશે

Mayur
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની જોડીએ ફરી સત્તા પર પરત ફર્યા છે પરંતુ બંને પક્ષની બેઠકમાં ઘણો જ ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પછી બંને પાર્ટીઓમાં 50-50...
Do NOT follow this link or you will be banned from the site!