સઘન સુરક્ષા વચ્ચે યોજાશે LRDની પરીક્ષા, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ અધિકારીને સોંપી મોટી જવાબદારી
રાજયમાં આવતીકાલે લોક રક્ષક દળની પરીક્ષા યોજાશે. ત્યારે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તમામ પરીક્ષા સેન્ટર ઉપર જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. રેંજ...