ડ્રગ્સ કેસ: કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને મળ્યા શરતી જામીન, પરંતુ હજુ પણ ઓછી નથી થઇ મુશ્કેલીઓ
ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને જામીન મળી ગયા છે. આપને જણાવી દઈએ કે શનિવારે (21 નવેમ્બર) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો...