GSTV

Tag : Haren Pandya

ગોધરાકાંડમાં નરેન્દ્ર મોદીના જે સાથી પ્રધાનોને ક્લીનચીટ મળી તેમાંથી બે મોટા નેતાઓ આજે હયાત નથી

Mayur
વર્ષ 2002માં થયેલા ગોધરાકાડં બાદના અહેવાલો સુનિયોજીત કાવતરુ ન હતુ. તે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ શાહના તપાસ પંચના રિપોર્ટમાં સ્પષ્ટ થયુ છે. આ તપાસ પંચે...

મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા હોવાના દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ

Mayur
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્રારા રજૂ કરવામાં આવેલા નાણાવટી પંચના રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લીનચીટ આપી દેવામાં આવી છે. ગૃહમંત્રીએ કહ્યું...

ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ : મોદી સરકારને ક્લિનચીટ, નાણાવટીપંચના મોટા ખુલાસા

Mayur
આજે વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગોધરા કાંડનો નાણાવટી પંચનો અહેવાલ મેજ પર રજૂ કરાયો છે. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ...

ચકચારી હરેન પંડ્યા હત્યાકેસ, દોષિતોને સુપ્રીમકોર્ટે આપ્યો મોટો ઝટકો

Mansi Patel
હરેન પંડ્યા હત્યા કેસ (Haren Pandya Murder Case)માં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ દોષિતોની પુનર્વિચાર અરજીઓ (Review Petition)ને ફગાવી દીધી છે. દોષિતો તરફથી આ અરજીઓ 5...

પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન હરેન પંડ્યા હત્યા કેસનો વધુ એક આરોપી ઝડપાયો

Arohi
પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન હરેન પંડ્યા હત્યા કેસનો વધુ એક આરોપી ઝડપાયો છે. અઝગર અલી નામના આરોપીને સીબીઆઈએ તેલંગાણાથી ઝડપ્યો છે અને તેને ટ્રાન્સફર વોરંટના આધારે...

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur
ગુજરાત સરકારના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યા હત્યા કેસના આઠેય આરોપીઓએ શરણાગતિ સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. અને આજે...

હરેનપંડ્યા હત્યા કેસમાં મોટો વળાંક, સુપ્રીમ કોર્ટે નિર્દોષ છૂટેલા 12માંથી 7 આરોપીને દોષિત જાહેર કર્યા

Karan
હરેન પંડ્યા હત્યા કેસમાં મોટો ચૂકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને માન્ય ગણીને 12 આરોપીમાંથી 7ને દોષિત માન્યા છે. આ કેસમાં એનજીઓ સેન્ટર...

મોદી સામે નવી મુશ્કેલી : હરેન પંડ્યા હત્યા કેસમાં ફરી તપાસની માગ, સુપ્રીમે લીધો આ નિર્ણય

Karan
ગુજરાતમાં મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગૃહમંત્રી હરેન પંડ્યાના હત્યા કેસમાં ફરી એક નવો ફણગો ફૂટ્યો છે. વર્ષ 2003માં ભાજપના કદાવર નેતા અને ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા...

હરેન પંડ્યાની હત્યા કેસમાં હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

Yugal Shrivastava
આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યાના મામલે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાવાની છે. હરેન પંડ્યા મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12...

પૂર્વ ગૃહ પ્રધાનના કેસમાં વણઝારાના નામ આવ્યા બાદ GSTV સાથે કરી વાતચીત

Karan
રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની સોપારી પૂર્વ પોલીસ અધિકારી ડી.જી.વણઝારાએ સોહરાબને આપી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ ડી.જી વણઝારાએ જીએસટીવી સાથે ખાસ વાત-ચીત કરી. વણઝારાએ...

સોહરાબુદ્દીન કેસઃ પૂર્વ ગૃહપ્રધાનની હત્યા અંગે આ નવા ખેલાડીએ કર્યો ખુલાસો

Karan
રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યા અંગે નવો ઘટસ્ફોટ થયો છે. હરેન પંડ્યાની હત્યાની સોપારી તત્કાલીન પોલીસ અધિકારી ડી.જી.વણઝારાએ સોહરાબને આપી હતી. અને સોહરાબે આ...

દુબઈ પોલીસે ભારત સાથે કર્યો દગો, ગુજરાતના કદાવર નેતાના હત્યારાને પાકિસ્તાનને સોંપ્યો

Karan
દુબઈ પોલીસે ભારત સાથે દગો કરીને એક મોસ્ટ વોન્ટેડ ગુનેગારની પાકિસ્તાનને સોંપણી કરી દીધી છે. એક વિશ્વસ્ત સૂત્રને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે...

સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિના બનાવટી એકાઉન્ટર કેસમાં 91માંથી 62 સાક્ષીઅો ફરી ગયા

Karan
ભાજપના નેતા અને પૂર્વ મંત્રી હરેન પંડયાની હત્યા ખરેખર કોણે કરી હતી તેનું રહસ્ય આજે પણ અકબંધ છે. હરેન પંડયાની હત્યાના કેસમાં સીબીઆઇએ પકડેલા તમામ...
GSTV