કોંગ્રેસ સામે હાર્દિકની બગાવત/ વિપક્ષ તરીકે લોકોનો અવાજ ન ઉઠાવી શક્યા, ભાજપ પાસે નિર્ણય લેવાની ક્ષમતાઃ ચૂંટણી પહેલા હાર્દિકનું રામ રટણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો રાજકીય આંચકો લાગી શકે છે. પાટીદાર આંદોલનમાંથી રાજકારણમાં આવેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ પર...